આદિલ મન્સુરી ~ તારા નામમાં * Aadil Mansuri
*વાંસળી પડઘાય આખ્ખા ગામમાં, કૃષ્ણ એવું શું છે તારા નામમાં*
www.kavyavishva.com
*વાંસળી પડઘાય આખ્ખા ગામમાં, કૃષ્ણ એવું શું છે તારા નામમાં*
www.kavyavishva.com
* ગુજરાતી ગઝલને આગવી ઓળખ અને નવલો ઘાટ આપનાર શાયર ‘આદિલ’ મન્સૂરીની કલમચેતનાને નમન.*
www.kavyavishva.com
* કદી મૌન થૈને સરી ગયા કદી શબ્દ થૈને ખરી ગયા *
www.kavyavishvacom
* કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો*
www.kavyavishva.com
* આપનું મુખ જોઈ મનમાં થાય છે, ચાંદ પર લોકો અમસ્તા જાય છે*
www.kavyavishva.com
* આદિલ કરો વિચાર, નહીં જીરવી શકો, સુખના બધા પ્રકાર નહીં જીરવી શકો*
www.kavyavishva.com
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,ફરી આ દૃશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે. ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,પછી આ માટીની ભીની અસર મળે ન મળે. પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે....
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે. ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે. ઊતરી ગયા છે ફૂલના...
પ્રતિભાવો