Tagged: હિમાલી વ્યાસ નાયક

મનોહર ત્રિવેદી ~ તો પપ્પા * Manohar Trivedi

તો, પપ્પા, હવે ફોન મૂકું ?તમને યે મૉજ જરી આવે તે થયું મને ! STDની ડાળથી ટહૂકું….. હૉસ્ટેલને ? … હૉસ્ટેલ તો ફાવે છે…. જેમ કે કાંટામાં સચવાતું ફૂલતોય એ તો ઊઘડે છે… રંગભર્યું મહેકે છે…. ડાળખીમાં કરે ઝૂલાઝૂલ.ફાગણના લીલાકુંજાર...

બાલમુકુન્દ દવે ~ બંદો અને રાણી * Balmukund Dave

બાલમુકુન્દ દવે ~ બંદો અને રાણી સીમને સીમાડે તને જોયો મારા બંદા !પ્રીતચિનગારી પહેલી જોઈજી જોઈજી. એકલ બપોરે તને જોઈ મારી રાણી !અક્કલપડીકી મેં ખોઈજી ખોઈજી…..  આંબલાની હેઠ ગોઠ કીધી મારા બંદા !હરખની મારી હું તો રોઈજી રોઈજી. હોઠની ધ્રુજારી તારી પીધી મારી રાણી !હેતભીની...

ઉમાશંકર જોશી ~ લૂ જરી તું * Umashankar Joshi

લૂ, જરી તું ધીરે ધીરે વા, કે મારો મોગરો વિલાય !કોકિલા, તું  ધીમે ધીમે ગા,કે મારો જિયરો દુભાય ! પાંખો થંભાવી ઊભું સ્થિર આભ પંખી,સૃષ્ટિ મધ્યાહન કેરા ઘેનમાં છે જંપી.એકલી અહીં હું રહી પ્રિયતમને ઝંખી……. લૂ,જરી તું… ધખતો શો ધોમ,...