Tagged: સુન્દરમ્

સુન્દરમ્ ~ એક સવારે * Sundaram

એક સવારે આવી, મુજને કોણ ગયું ઝબકાવી ? વસંતની ફૂલમાળા પહેરી, કોકિલની લઈ બંસી, પરાગની પાવડીએ આવી, કોણ ગયું ઉર પેસી ? મુજને…..  કિરણ તણી કોમળ અંગુલિએ રમ્ય રચી રંગોળી, સોનલ એના સ્નેહસુહાગે કોણ રહ્યું ઝબકોળી ? મુજને….  ~ સુન્દરમ્...

સુન્દરમ્ ~ મેં એક અચંબો * Sundaram

મેં એક અચંબો દીઠો  મેં એક અચંબો દીઠો,દીઠો મેં ઘર ઘર કૃષ્ણ કનૈયો,હૃદય હૃદય મેં રાધા દીઠી,હું બન્યો મુગ્ધ નરસૈંયો મેં વન વન વૃંદાવન દીઠાં,મેં તરુ તરુ દીઠી વૃંદા,મેં પર્ણ પર્ણમાં વૃંદા કેરાંદીઠાં નંદ જશોદા…. મેં નદી નદીમાં દીઠી યમુના,મેં...

સુન્દરમ્ ~ બાંધ ગઠરિયાં * Sundaram 

બાંધ ગઠરિયાં મૈં તો ચલી   બાંધ ગઠરિયાં મૈં તો ચલી રુમઝુમ બાજત ઝાંઝ પખાજન,છુમછુમ નર્તન હોવત રી,પીવકે ગીત બુલાવત મોહે,બાંધ ગઠરિયાં મૈં તો ચલી સુન્ના ન લીયા, રૂપા ન લીયા,ન લીયા સંગ જવાહર રી,ખાખ ભભૂતકી છોટી સરિખીબાંધ ગઠરિયાં મૈં તો ચલી છોટે જનકે પ્યાર...

સુન્દરમ્ ~ કાહેકો રતિયા * Sundaram

કાહેકો રતિયા બનાઈ  કાહેકો રતિયા બનાઈ ?નહીં આતે, નહીં જાતે મન સે,તુમ ઐસે ક્યોં શ્યામ કનાઈ ? હમ જમના કે તીર ભરત જલ,હમરો ઘટ ન ભરાઈ,ઐસો ઘટ ક્યોં તુમને દિયો,જાકે તુમ બિન કો ન સગાઈ ? ચલત ચલત હમ વૃંદાવન...

સુન્દરમ્ ~ મેરે પિયા * Sundaram

મેરે પિયા  મેરે પિયા મૈં કછુ નહિ જાનુંમૈં તો ચુપ ચુપ ચાહ રહી મેરે પિયા, તુમ કિતને સુહાવન,તુમ બરસો જિમ મેહા સાવન.મૈં તો ચુપ ચુપ નાહ રહી મેરે પિયા તુમ અમર સુહાગી,તુમ પાયે મૈં બહુ બડભાગીમૈં તો પલ પલ બ્યાહ...

સુન્દરમ્ ~ ઢૂંઢ ઢૂંઢ તોહે * Sundaram 

ઢૂંઢ ઢૂંઢ તોહે  ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયાં,રો રો કર મોરી થક ગઈ મતિયાં.ઢૂંઢ ઢૂંઢ તોહે… બનબન ઢૂંઢત બની બાવરી,તુમરી સૂરત પિયા કિતની સાંવરી,કલ ન પડત કહીં ઔર ઔર મોહે,ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયાં. દરસ દિયો પિયા! તરસત...