શૈલેષ પંડ્યા ‘ભીનાશ’ ~ અનુ. સતીન દેસાઈ ‘પરવેઝ’ * Shailesh Pandya * Satin Desai

આખરે હોવાપણાંનો પ્રશ્ન ‍‍~ શૈલેષ પંડ્યા ‘ભીનાશ’ આખરે હોવાપણાંનો પ્રશ્ન પણ ક્યાં છેક છે.આંખ ખોલું કે પછી હું બંધ રાખું એક છે. જાગતા ને ઊંઘતા રમવાની સંતાકૂકડીકૈંક શ્વાસોની હવે તો આપણામાં મ્હેંક છે. એ કહે છે કે અનાયાસે અમે તો આવશુંશબ્દનો કેવો...