Tagged: સંસ્કૃતિરાણી દેસાઈ

સંસ્કૃતિરાણી દેસાઇ ~ સવાર મારો

સવાર મારો હાથ પકડી લઇ જાય છે કાં તો સાંજ બપોરનો હાથ છોડાવું છું તો વસંત હાથ પકડી લે છે મારો મિનિટને હાથતાળી આપું છું તો સોમવાર શોધી લે છે મને. બધા જ સારા આશયથી મદદ કરવા માગે છે. પણ...

સંસ્કૃતિરાણી દેસાઇ ~ હું જેવી

હું જેવી એક કવિતા પૂરી કરું છું કે,તે આખો આકાર લઇ ઊભી થઇ જાયકાગળ ઉપરથી. સ્વપ્નપરીની વાત કરું છું તો,તેનું આકર્ષક રૂપ લઇમોહક અદાથી ચાલવા માંડે છે મારી સામેઆંખોના ઇશારા કરતી. મશ્કરા શબ્દોની વાત કરું છું તો,પાંચસાતની ટોળી ઊભી થઇમારી...