Tagged: શૈલ પાલનપુરી

શૈલ પાલનપુરીના કેટલાક ચૂંટેલા શેર 

હું તને સમજી રહ્યો છું  આયનો ચૂમી રહ્યો છું.**  હૈયું લાખ સફેદી ધરશે દુનિયા એને કાળું કરશે.** એમને ઠારી જ નાખે છે જગત તોયે પ્રેમીઓ કદી ઠરતાં નથી.** કોઈ રામાયણ નહીં મારા વિષે હું ભરત જેવો બધાના રામનો !** સાવ...