Tagged: વ્રજલાલ દવે

વ્રજલાલ દવે ~ અમસ્તાં અમસ્તાં

અમસ્તાં અમસ્તાં ન વાદળ હસે છે;સમંદરની માયા ગગનને રસે છે ! ઢળેલી ક્ષિતિજોની પાંપણ ભીની છે,ઝૂક્યાં ઓ જલોની શી પાંખો શ્વસે છે ! અમોને શું પૂછો ધરા વીજ રહેશે ?ધરાનાં જ ધાવણ ઘનોની નસે છે ! હવાની લીલાને તો પર્ણો...