Tagged: વિવેક ટેલર

વિવેક ટેલર ~ મૂંઝારો * Vivek Tailor

મૂંઝારો ~ વિવેક ટેલર ઉદ્ધવજી! આ છાતીમાં જે થાય મૂંઝારો,જાવ અને જઈ કાનાની વહીમાંય ઉધારો… ક્રૂર બડો અક્રૂર તે માંગ્યો કાનકુંવરનો લાગો,તમે હવે આવીને કહો છો, યાદોને પણ ત્યાગો!કાયાની માયા તો મેલી, હૈયું શાને માંગો?ના શામો તો કંઈ નહીં, કિંતુ...

વિવેક ટેલર ~ આમ રેઢી ન મેલ * Vivek Tailor

આમ ન રેઢી મેલ,ગીતની જેમ જ આવી ગઈ છું, પોંખ, ના તું હડસેલ. વૃંદાવનની કુંજગલીમાં કર્ફ્યુ થયો છે અમલી,કાયા છોડી પ્રાણ ગયા છે, ફરકે ના એક ચકલી;સન્નાટાનો ગોવર્ધન પડ્યો છે, ક્યાં છે ટચલી?ધીમે ધીમે તો પણ પગલી ભરી રહી આ...

વિવેક ટેલર ~ પ્રિયે * Vivek Tailor

વિવેક ટેલર
ઘણાં વરસો પહેલાં આ ગીત લખ્યું હતું ત્યારે ખ્યાલ નહોતો કે ડિસ્ટન્સ રાખવાની વાત કરતું આ ગીત કોરોનાકાળમાં પ્રસ્તુત બની રહેશે.- વિવેક ટેલર

જવાહર બક્ષી ~ ટોળાની શૂન્યતા * વિવેક ટેલર * Jawahar Baxi * Vivek Tailor

ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી,મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી. ~ જવાહર બક્ષી આસ્વાદ ~ વિવેક ટેલર વિરક્તિના રંગે રંગાયેલી કલમના સ્વામી જવાહર બક્ષીની લબ્ધપ્રતિષ્ઠ ગઝલનો આ અજરામર મત્લા છે, જેમાંથી स्वની ઓળખની મથામણ સ્ફુટ...