Tagged: લાભશંકર ઠાકર

લાભશંકર ઠાકર ~ ગાંધી બાપુને * અનુ. અજ્ઞાત * Labhshankar Thakar

ગાંધી બાપુને – લાભશંકર ઠાકર  હું મારી ઊંઘમાંલઈ જાઉં છું દોરીને પેન્સિલથી.એમના પગ દોરુંત્યાં તો ચાલવા માંડે.‘બાપુ ઊભા રહો.હજી મને પૂરા દોરવા તો દો.’બાપુ કહે : ‘ચાલતા ચાલતા દોર.’બોલોચાલતા ચાલતા કંઈ દોરી શકાય ?એ તોઅટકતા જ નથી મારી ઊંઘમાં.હું પેન્સિલની...

લાભશંકર ઠાકર ~ કાચબો * દક્ષા વ્યાસ * Labhshankar Thakar * Daksha Vyas

કાચબો ચાલે છે ~ લાભશંકર ઠાકર સુકાયેલા સમુદ્રને  ઊંચકીને  કાચબો  ચાલે  છે  જળાશયની શોધમાં. ~ લાભશંકર ઠાકર ‘ચાલવું‘ એ જ નિયતી – દક્ષા વ્યાસ લાભશંકર ઠાકર આધુનિક ગુજરાતી કવિતાના સીમાસ્તંભરૂપ સર્જકતાથી છલકાતા કવિ. એની સમગ્ર કવિતા પર નજર કરીએ એટલે...

લાભશંકર ઠાકર ~ પરોઢનાં ઝાકળમાં * લતા હિરાણી * Labhshankar Thakar * Lata Hirani

પરોઢનાં ઝાકળમાં તડકો પીગળે. પીગળે પીગળે પડછાયાના પ્હાડ. ને આંસુમાં ડૂબતી તરતી તરતી ડૂબતી અથડાતી ઘુમરાતી આવે થોર તણી કાંટાળી લીલી વાડ. વાડ પરે એક બટેર બેઠું, બટેર બેઠું, બટેર બેઠું ફફડે ફફડે ફફડે એની પાંખ. દાદાની આંખોમાં વળતી ઝાંખ....

લાભશંકર ઠાકર ~ વાતાયન * કુમારપાળ દેસાઈ * Labhshankar Thakar * Kumarpal Desai

મૂક વાતાયન મહીં ઊભી હતી શ્યામા. ગાલનાં અતિ સૂક્ષ્મ છિદ્રોથી પ્રવેશી લોહીની ઉષ્મા મહીં સૂતેલ આકુલતા નરી સૂર્ય સંકોરી ગયો. માધુર્ય જન્માવી ગયો. ઉન્નત સ્તનોને અંગુલિનો સ્પર્શ જેવો એવી સ્મૃતિ શી લોહીમાં થરકી ગઈ ! * ઉદરમાં અષાઢનું ઘેઘૂર આખું...

લાભશંકર ઠાકર ~ રૂંધાતા ગળામાંથી * હર્ષ બ્રહ્મભટ્ટ * Labhshankar Thakar * Harsh Brahmabhatt

રૂંધાતા ગળામાંથી ઊંચકાઈને ફફડતા હોઠ સુધી આવેલો સૂકા કચડાતા પાંદડા જેવો શબ્દોનો અસ્પષ્ટ લય જરાક ઢોળાયો..  અને…    ~ લાભશંકર ઠાકર આસ્વાદ ~ હર્ષ બ્રહ્મભટ્ટ લાભશંકર ઠાકરના ‘કવિનું મૃત્યુ’ કાવ્યમાંથી પસાર થયો. શરીરમાંથી પહેલાં તો એક લખલખું પસાર થઇ ગયું....