Tagged: રાધેશ્યામ શર્મા

પ્રફુલ્લ પંડ્યા ~ દરિયો * રાધેશ્યામ શર્મા * Prafull Pandya * Radheshyam Sharma

દરિયો એક પછેડી છે : પ્રફુલ્લ પંડ્યા ખરું પૂછો તો દરિયો એક પછેડી છે, પછેડીનો રંગ દરિયા જેવો છે અને પાણીએ એને પ્હેરી છે ખરું પૂછો તો દરિયો એક પછેડી છે ! પછેડીમાંથી ફૂંકાતા ધોધમાર પવનમાં ધ્રૂજારી છે, અને એની...

લતા હિરાણી ~ વહાલનું * રાધેશ્યામ શર્મા * Lata Hirani

મારી અંદર વસે છે એક સુકુંભઠ્ઠ ગામ એની ખરબચડી શેરીઓમાં હું સતત પડું આખડું ને લોહી ઝાણ થાઉં રેતીની ડમરીમાં અટવાય ઓશિયાળું હાસ્ય વહાલનું એકાદ વાદળ કણસતી નસોને જડે તો ચસચસ ચાટું મને વીટળાઇ વળે છે એક ઘનઘોર ઇચ્છા આખાયે...

લતા હિરાણી ~ ચટ્ટાનો * રાધેશ્યામ શર્મા * Lata Hirani * Radheshyam Sharma

ચટ્ટાનો ખુશ છે  ખુશ છે પાણા પથ્થર  વધી રહી છે એની વસ્તી ગામ, શહેર, નગર… પેલી પર્વતશિલા હતી કેવી  જંગલ આડે સંતાયેલી  હવે આખ્ખે આખ્ખો પર્વત  નાગોપૂગો બિચારો  ફાટી આંખે જોઇ રહ્યો ને રોઈ રહ્યો  કોઈ નથી એનું તારણ  હારી ગયા ને...