Tagged: માધવ રામાનુજ

માધવ રામાનુજ ~ અજવાળું અજવાળું * Madhav Ramanuj

અંદર તો એવું અજવાળું, અજવાળું……..સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું.અંદર તો એવું અજવાળું, અજવાળું ……. ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ, ને તો ય લાગે કે સાવ અમે તરીએ.મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે...

માધવ રામાનુજ ~ યાદ કરજે * Madhav Ramanuj

તને જે રીતે ~ માધવ રામાનુજ તને જે રીતે યાદ કરતો હતો હુંહવે એમ તું પણ મને યાદ કરજેવિરહ એટલે શું એ સમજાય ત્યારેમને એ રીતે પણ પછી યાદ કરજે. તરસ અને તૃપ્તિની પાસપાસેયુગોની લઈ ઝંખના આ પ્રવાસેજીવનભર રહ્યું ઝૂરતું કોઈ એનો જો અણસાર આવે,...