Tagged: મનોહર ત્રિવેદી

સર્જક મનોહર ત્રિવેદી * Manohar Trivedi

કવિતા મારામાંથી ઓસરી નથી ~ મનોહર ત્રિવેદી કવિની સર્જનપ્રક્રિયા, કવિકલમે  “ને એ વાતે મારી કવિતા સર, રિઅલ છે. મૂંઝવણ સાથે મારો નાળસંબંધ છે. લોહીના નાતે હું આજ લગી એને સાચવતો આવ્યો છું. પરિણામે એ જ મારી આંગળી ઝાલી હેતે કરીને,...

મનોહર ત્રિવેદી ~ તડકાને તો * Manohar Trivedi

મનોહર ત્રિવેદી 
તડકાનું ગીત અને તેય સવારના કુમળા તડકાને જ નહીં, વૈશાખના ભરબપ્પોરને પણ કવિએ કેવી હલકથી શબ્દોમાં પરોવી દીધો છે ! શબ્દો આંખમાં ઉતરે ને ગળામાં સૂર છલકાવા માંડે એ ગીત !

મનોહર ત્રિવેદી ~ વાયરો આવી અટક્યો સામે* Manohar Trivedi

પગ મૂકું ત્યાં પથ વાયરો આવી અટક્યો સામે લૈ પોતાનો રથ…. ઝાડવાં એની ડાળ હલાવી, નિત કરે સ્વાગતક્યાંય રોકાવું પાલવે નહીં, હોય જે અભ્યાગતસ્હેજ કાંઠાને અડકે નદી : અડકે ત્યાં તીરથપગ મૂકું ત્યાં પથ.   હોત અરે, પાષાણ તો પડ્યો હોત...

મનોહર ત્રિવેદી ~ તો પપ્પા * Manohar Trivedi

તો, પપ્પા, હવે ફોન મૂકું ?તમને યે મૉજ જરી આવે તે થયું મને ! STDની ડાળથી ટહૂકું….. હૉસ્ટેલને ? … હૉસ્ટેલ તો ફાવે છે…. જેમ કે કાંટામાં સચવાતું ફૂલતોય એ તો ઊઘડે છે… રંગભર્યું મહેકે છે…. ડાળખીમાં કરે ઝૂલાઝૂલ.ફાગણના લીલાકુંજાર...

મનોહર ત્રિવેદી ~ ઊડી ઊડી * Manohar Trivedi

ઊડી ઊડી એક ચરકલડી ઊડી ~ મનોહર ત્રિવેદી ઊડી ઊડી એક ચરકલડી ઊડીને પછવાડે ઉડયું આ આંગણુંએના હરિયાળા આ પગલાની ભાતે તોઆજ લગી રાખ્યું રળિયામણું…. સીમેથી આવેલી કિરણોની પોટલીનેખોલે હળવેથી મોં સૂઝણે  કોઈ સવાર એના કલરવમાં ન્હાય કદીઘરને ઘેર્યું ‘તું એના...