Tagged: નર્મદ

નર્મદ ~ ગરવી ગુજરાત * Narmad

જય જય ગરવી ગુજરાત !જય જય ગરવી ગુજરાત,દીપે અરૂણું પરભાત, જય જય ગરવી ગુજરાત ધ્વજ પ્રકાશશે  ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકીત;તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત –ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત…… ઉત્તરમાં અંબા માત, પૂરવમાં કાળી...