Tagged: દાન વાઘેલા

દાન વાઘેલા ~ મને ચડી ગઇ

મને ચડી ગઇ રોમ-રોમ ટાઢ ! ગાજ નહીં વીજ નહીં, પૂનમ કે બીજ નહીં – ઓચિંતો ત્રાટકયો આષાઢ ! …… મને ચડી ગઇ… ઘરમાંથી ઊંબરાની મર્માળી ઠેસ છતાં ચાલી હું મીણ જેમ પીગળી ! માઝમતી રાતે આ મન એવું મૂંઝાણું...

દાન વાઘેલા ~ માણારાજ * પ્રફુલ્લ પંડ્યા * Dan Vaghela * Prafull Pandya

માણારાજ…… (વિપ્રલબ્ધાનું લગ્નશૈલીમાં કોરસ)  માણારાજ…માણારાજ…માણારાજ…માણારાજ!  મંડપ  મણિનગરમાં  રોપ્યો;  ભરચક ખાલીપાને  જોખ્યો તડકા   કેસરથી    છંટાણાં;  ચોરસ    કુંડાળે    હોમાણાં. અમને મીંઢળ-બાંધી વેચ્યાં, અમને  અજવાળે ઉલેચ્યાં.  સૈયર! કાલ  બની છે આજ!  સૈયર! લૂંટ્યા મબલખ રાજ! સૈયર! ઢીંગલીઓ શણગારી કંકુ ચોડ્યાં માણારાજ! ...