Tagged: દલપતરામ

દલપતરામ  ~ ઓ ઈશ્વર

ઓ ઇશ્વર ભજીએ તને ~ દલપતરામ   ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઇએ, થાય અમારાં કામ… હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ, ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ… પ્રભુ એટલું આપજો, કુટુંબ...

દલપતરામ ~ એક શરણાઈવાળો

એક શરણાઈવાળો સાત  વર્ષ  સુધી  શીખી,રાગ  રાગણી   વગાડવામાં  વખણાણો  છે.એકને  જ  જાચું  એવી  ટેક છેક રાખી એકશેઠને  રિઝાવી   મોજ  લેવાને  મંડાણો  છે.કહે  દલપત  પછી  બોલ્યો  તે  કંજૂસ શેઠ,“ગાયક   ન   લાયક  તું  ફોગટ  ફૂલાણો છે.પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં...

દલપતરામ ~ નદી * બાબુ સુથાર * Dalpatram * Babu Suthar

નદી તણાં નીર ~ દલપતરામ નદી તણાં નીર ધીમે વહે છે, ગતિ વિશે ગંભીરતા રહે છે; તે જેમ મોટા જનને નિહાળી લજાતી ચાલે સતી લાજવાળી. નદી-કિનારે બગ જૈ રહે છે, ધ્યાની બનીને મછને ગ્રહે છે; જાણે મળી ધર્મ ધર્યાની છૂટી,...

દલપતરામ ~ ડોશી * અનુ. પ્રદીપ ખાંડવાળા * Pradip Khandawalla * Dalpatram

કેડેથી નમેલી ડોશી : દલપતરામ કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર કહે શું શોધો છો કશી ચીજ  અછતી રહી કહે ડોશી બાળપણું ખબર વિના મેં ખોયું જુવાનીમાં દિવાની તારા જેવી ગતિ રહી છવાઈ જરાની છાયા, કાયાના વીંધાયા બંધ ગાયા ન ગોવિંદરાયા,...