Tagged: ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ

ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ ~ બા લાગે

બા લાગે  વહાલી, મને તો બા લાગે વહાલીવહાલામાં વહાલી, મને તો બા લાગે વહાલી હિંચોળી ગીત મીઠાં ગાતીદૂધ   મીઠું  પાતી, મને તો બા લાગે વહાલી જે  માગું  તે  સઘળું દેતીબચીઓ બહુ લેતી, મને તો બા લાગે વહાલી હસું રમું...

ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ ~ દાદાનો ડંગોરો

દાદાનો ડંગોરો લીધો, એનો તો મેં ઘોડો કીધો. ઘોડો કૂદે ઘમઘમ, ઘૂઘરી વાગે રમઝમ ધરતી ધુજે ધમ ધમ, ધમધમ ધરતી થાતી જાય, ઘોડો મારો કૂદતો જાય કૂદતાં કૂદતાં આવે કોટ   કોટ કૂદીને મૂકે દોટ. સહુના મનને મોહી રહ્યો એક...

ત્રિભુવનદાસ ગૌરીશંકર વ્યાસ ~ ખિસકોલી

તું અહીંયાં રમવા આવ મઝાની ખિસકોલી તું દોડ તને દઉ દાવ મઝાની ખિસકોલી તું કેવી હસે ને રમે મઝાની ખિસકોલી તારા કૂદકા તો બહુ ગમે મઝાની ખિસકોલી તું જ્યારે ખિલખિલ ગાય મઝાની ખિસકોલી તારી પૂંછડી ઊંચી થાય મઝાની ખિસકોલી તારે...