Tagged: જુગલકિશોર વ્યાસ

જુગલકિશોર વ્યાસ ~ તમોને * લતા હિરાણી * Jugalkishor Vyas * Lata Hirani

‘તમોને વીંધી ગૈ સનન’, અવ આ આમજનનેવીંધી રહે છે બાપુ ! સતત વરસોથી,પજવતી રહેતી,નીષ્ઠાનાં શીથીલ કરતી પોત; તમનેહણ્યા એનો ના રહે કંઈ વસવસો એટલી હદે !                                                                       વછુટેલી હીંસા સનન, ગણતી  જે ત્રણ, તમેભરી રાખી હૈયે ! રુધીર વહ્યું તેને પણ અહોઝીલી લીધું સાદા, શુચી વસન માંહી; થયું હશેતમોને કે હીંસા તણી કશી નીશાની નવ રહે ભુમીમાં – જે મોંઘું  ઉજવી રહી સ્વાતંત્ર્ય નવલું !                                                                           તમે તો ઉચ્ચારી દઈ ફકત ‘હે...

ગીત : જુગલકિશોર વ્યાસ

‘ગીત’:કાવ્યજગતનુંમધુરતમગેયઉર્મીકાવ્ય–જુગલકિશોરવ્યાસ                                         માત્રામેળ છંદોનો એક પ્રકાર તે લયમેળ છંદ (ગીત, પદ, ભજન) છંદોબદ્ધ કાવ્યોમાંના ‘અક્ષરમેળ વૃત્તો’માં જેમ એક પંક્તિમાંના અક્ષરોની ગણતરી હોય છે તેમ “માત્રામેળ છંદો”માં પંક્તીમાંની કુલ માત્રાઓની સંખ્યાની ગણતરી કરવાની હોય છે. માત્રામેળ છંદોમાં સંખ્યામેળ અને લયમેળ...