જયંતિલાલ દવે ‘વિશ્વરથ’ ~ નીંભાડો ખડકાણો

નીંભાડો ખડકાણો મારા નાથનો, માંહીં ઓરાણાં તમામ  નાનાં ને મોટાં, નીચે-ઉપરે, ઠાંસીને ભરિયાં છે ઠામ. લાગી રે લાગી આ ઝાળું આગની, એના તમે કરી લ્યોને સંગ; ચારે રે દિશાથી તાપને નોતરો, જોજો એક્કે કાચું રહે નહિ અંગ…. આયખું ઉજાળો તપીને...