Tagged: ચંદ્રકાંત શેઠ

કરસનદાસ લુહાર ~ થયો * ચંદ્રકાંત શેઠ Karsandas Luhar Chandrakant Sheth

થયો ~ કરસનદાસ લુહાર જાતથી ના વેંત પણ અધ્ધર થયો, એ રીતે હું વેંતિયો સધ્ધર થયો. પગ ગુમાવ્યા બાદ હું પગભર થયો, ખોઈને માણસપણું ઈશ્વર થયો. ઝંખના એવી અમરતાની હતી, કે પળેપળ હું સતત નશ્વર થયો. શૌર્ય મારું હું પચાવી...

ચંદ્રકાંત શેઠ ~ ઊંડું જોયું Chandrakant Sheth

ઊંડું જોયું, અઢળક જોયું;મનમાં જોયું, મબલખ જોયું. ઝાકળજળમાં ચમકી આંખો, એ આંખોમાં જ્યોતિ,કોક ગેબના તળિયાનાં મહીં ઝલમલ ઝલમલ મોતી! તળિયે જોયું, તગતગ જોયું;ઊંડે જોયું, અઢળક જોયું. માટીથી આ મન બંધાયું ને મનથી કૈં મમતા;એ મમતાની પાળે પાળે હંસ રૂપાળા રમતા!...

ચંદ્રકાંત શેઠ ~ ખાલી કૂવે Chandrakant Sheth

ખાલી કૂવે કોશ ચલાવી ~ ચંદ્રકાંત શેઠ ખાલી કૂવે કોશ ચલાવી હવે અમે તો થાક્યા રે અરે! અમારે તળિયે કોરાં ઝરણ ઝાંઝવાં જાગ્યાં રે ખેતર મોટાં, ખેડ ઘણેરી, બીજ ઊંચેરાં વાવ્યાં રે, ગગન થકી નહીં અમરત ઊતર્યાં, ઊગતાંમાં મુરઝાયાં  રે, ખાલી...