Tagged: કાલિંદી પરીખ

ગંગાસતીના પદો ~ કાલિંદી પરીખ

આંડાલને જેમ દક્ષિણના મીરાં કહેવાય છે તેમ ગંગાસતી સૌરાષ્ટ્રના મીરાં છે.સૌરાષ્ટ્ર સતી, સંત અને શૂરાની ભૂમિ છે. આ ત્રણેય રૂપો ગંગાસતીમાં એકીસાથે જોવા મળે છે. પતિ કહળસંગ સાધુપુરુષ અને ભક્ત હતા. તેમણે સમાધિ લીધી હતી. પતિના માર્ગને અનુસરવાની ઈચ્છા જણાવી...

કાલિંદી પરીખ ~ શેતરંજી

શેતરંજી  ~ કાલિંદી પરીખ   એને પત્ની નહોતી જોઈતીએને તો એક શેતરંજી જોઈતી હતી,જેના પર એ ચાલી શકેજેથી એને તીણા, અણિયાળા પથ્થરો ન વાગેસહેજ અમથો કાંટો પણ ન વાગે.અને હા, એના પગને રજ સુધ્ધાં ન સ્પર્શે.એની ઈચ્છા મુજબ હું પલટાઈ જાઉંએવી એક...

કાલિંદી પરીખ ~ ઘાટા મુલાયમ વાળ

ઘાટા મુલાયમ વાળ  હવે પાતળા થવા લાગ્યા છે. સ્નેહ-સંબંધોનું પોત  હવે કંઈક ઝાંખું થતું જાય છે.  એક વખતના માનેલા સ્વજનો અને વતન પણ – બદલાયેલા લાગે છે.  … જેમ જેમ સફેદ વાળ વધતાં જાય છે  તેમ તેમ હું મુજથી નજીક...