કવિ કલાપીને સંબોધીને લખાયેલા શેર * Kalapi
www.kavyavishva.com
* હું જાઉં છું ! હું જાઉં છું ! ત્યાં આવશો કોઈ નહિ ! * અને * ફુલ વીણ સખે! ફુલ વીણ સખે! *
www.kavyavishva.com
કમળ ભોળું, કુમુદ ભોળું, ભમર ભોળો, દીવાનાં છેજે જેનું ન તે તેનું, પ્રેમી પ્રેમી જુઠાનાં! ભ્રમર ગૂંજે કમલ કુમુદે, ન જેને છે કદર તેની,દિલ તો તણાં નભમાં, પ્રેમી પ્રેમી જુઠાનાં! કમલ પ્રેમી રવિનું જે, કુમુદ બાઝ્યું શશી ને જે,ફરે ઊંચા...
જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની! માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અનેજ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની! જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,તેની ઉપર ચાલી...
તે પંખીની ઉપર પથરો ~ કલાપી તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો,છૂટ્યો તે ને અરર ! પડી ફાળ હૈયા મહીં તોરે રે ! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાંનીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં. મેં પાળ્યું તે તરફડી મરે...
પડ્યા જખમ સૌ સહ્યા ~ કલાપી પડ્યા જખમ સૌ સહ્યા, સહીશ હું હજુયે બહુ,ગણ્યા નવ કદી, ગણું નવ કદી, પડે છો હજુ ;અપાર પડશે અને જિગર હાય ! આળું થયું,કઠિન ન બનો છતાં હૃદય એ જ ઇચ્છું, પ્રભુ ! પડી વીજળી તે...
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’ જન્મ : 26 જાન્યુઆરી 1874, લાઠી અવસાન : 9 જૂન 1900, લાઠી પરિચય : લાઠી, ગોહિલવાડ, સૌરાષ્ટ્રના રાજવી સર્જન : એમની સમગ્ર રચનાઓનો સંગ્રહ ‘કલાપીનો કેકારવ’નું કવિ કાન્તના હસ્તે મરણોત્તર પ્રકાશન થયું. એ પછી એમાંથી પસંદ કરેલા કાવ્યોનાં અનેક સંપાદનો પણ થયાં છે. કલાપીએ વર્ડઝવર્થ, શેલી, કીટ્સ વગેરેના કેટલાંક કાવ્યોનાં ભાવવાહી રૂપાંતરો...
પ્રતિભાવો