Tagged: કરસનદાસ લુહાર

કરસનદાસ લુહાર ~ થયો * ચંદ્રકાંત શેઠ Karsandas Luhar Chandrakant Sheth

થયો ~ કરસનદાસ લુહાર જાતથી ના વેંત પણ અધ્ધર થયો, એ રીતે હું વેંતિયો સધ્ધર થયો. પગ ગુમાવ્યા બાદ હું પગભર થયો, ખોઈને માણસપણું ઈશ્વર થયો. ઝંખના એવી અમરતાની હતી, કે પળેપળ હું સતત નશ્વર થયો. શૌર્ય મારું હું પચાવી...

કરસનદાસ લુહાર – આ ઉષ્ણ અંધકારે

આ ઉષ્ણ અંધકારે મેઘલ ઉજાસ થઇને,આંખોમાં તું ઊગી જા ઘેઘૂર ઘાસ થઇને. અકબંધ કેવી રીતે રાખી શકું મને હું ?જ્યારે તું પંક્તિમાં તૂટે છે પ્રાસ થઇને. ચાલ્યું ગયું છે મૂકીને ઝળહળાટ ઘરમાં,આવ્યું હતું જે રહેવા કાળી અમાસ થઇને. સુંવાળી કામનાઓ...