Tagged: ઉદયન ઠક્કર

ઉદયન ઠક્કર ~ ગુજરાતી કવિતામાં હાસ્યરસ * Udayan Thakkar  

ગુજરાતી કવિતામાં હાસ્યરસ નાટ્યાચાર્ય ભરતમુનિ રસ સંપ્રદાયના પ્રવર્તક ગણાયા છે. મુખ્ય રસ નવઃ શ્રુંગાર, કરુણ,રૌદ્ર, વીર,અદ્ ભુત, બીભત્સ,ભયાનક, હાસ્ય અને શાંત. ભરતમુનિ કહે છે કે રસ નાટકનું (કે કવિતાનું) એ તત્ત્વ છે જેનો આસ્વાદ લઈને પ્રેક્ષક (કે વાચક) પરમ આનંદ...

ઉદયન ઠક્કર ~ એક છોકરો * Udayan Thakkar

એક છોકરો સોડા જેવો વ્હીસ્કી જેવી છોરી, વ્હીસ્કી જેવી છોરી રે ! સોડાનું ભવિતવ્ય આખરે વ્હીસ્કીઓમાં ભળવું જીતે અગાઉ જોકે, બોટલમાં પુરાઈને ખળભળવું જીમાટે વાચક સોડાજી ! તમે ધીરજ રાખો થોરી…વ્હીસ્કી જેવી છોરી રે ! છોરી મળતાં આંખો ચોળી સિગ્નલ...

ઉદયન ઠક્કર ~ ન કૂંપળ, ન કળીઓ * Udayan Thakkar

ન કૂંપળ, ન કળીઓ, ન કુસુમો, ન ક્યારો,સુગંધોને હોતો હશે કંઈ કિનારો? લતાકુંજમાં કેમ ગુંજે સિતારો?છે ભમરા? કે પાંખાળા સંગીતકારો? લળીને ઢળીને ટહુકા કહે છે‘તમે ક્યાંથી અહીંયાં? પધારો, પધારો !’ આ તોળાવું ઝાકળનું, તરણાંની ટોચેઅને મારા મનમાં કોઈના વિચારો…. મને...

ઝવેરચંદ મેઘાણી ~ ધરતીને પટે * ઉદયન ઠક્કર * Jhaverchand Meghani * Udayan Thakkar

ધરતીને પટે ~ ઝવેરચંદ મેઘાણી  ધરતીને પટે પગલે પગલે મૂઠી ધાન વિના નાના બાળ મરે, પ્રભુહીન આકાશેથી આગ ઝરે: અહોરાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે – ત્યારે હાય રે હાય કવિ ! તને પૃથ્વી ને પાણીતણાં શેણે ગીત ગમે !...