Tagged: અમર ભટ્ટ

સર્જક મનોહર ત્રિવેદી * Manohar Trivedi

કવિતા મારામાંથી ઓસરી નથી ~ મનોહર ત્રિવેદી કવિની સર્જનપ્રક્રિયા, કવિકલમે  “ને એ વાતે મારી કવિતા સર, રિઅલ છે. મૂંઝવણ સાથે મારો નાળસંબંધ છે. લોહીના નાતે હું આજ લગી એને સાચવતો આવ્યો છું. પરિણામે એ જ મારી આંગળી ઝાલી હેતે કરીને,...

બાલમુકુન્દ દવે ~ કેવા રે * Balmukund Dave

કેવા રે મળેલા મનના મેળ ! હો રુદિયાના રાજા ! કેવા રે મળેલા મનના મેળહો રુદિયાની રાણી ! કેવા રે મળેલા મનના મેળ ચોકમાં ગૂંથાયે જેવી ચાંદરણાની જાળીજેવી માંડવે વીંટાયે નાગરવેલ :હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ...

પ્રણવ પંડ્યા ~ કવિતાથી વધુ કંઈ નહીં

કશુંય ના કવિતા સમ, કવિતાથી વધુ કંઈ નહીંકવિતાના જ ખાઉ સમ, કવિતાથી વધુ કંઈ નહીં ખીલે એ પાનખરમાં ને વસંતે થાય વૈરાગીનરી નિત મ્હેંકતી મોસમ, કવિતાથી વધુ કંઈ નહીં કવિતા એટલે કાગળમાં માનવતાના હસ્તાક્ષરતપાસો સત્વ, રજ ને તમ, કવિતાથી વધુ...

મીરાંબાઈ ~ રામ રમકડું

રામ રમકડું જડિયું રાણાજી મુને રામ રમકડું જડિયું….  રુમઝુમ કરતું મારે મંદિરે પધાર્યું નહીં કોઈને હાથે ઘડિયું રે મુને રામ રમકડું જડિયું…  મોટા મોટા મુનિજન મથી મથી થાક્યા કોઈ વિરલાને હાથે ચડિયું રામ રમકડું જડિયું……..  શૂન્ય શિખરના ઘાટથી ઉપર અગમ...

રાજેન્દ્ર શુક્લ ~ સામાય ધસી જઈએ * Rajendra Shukl

સામાય ધસી જઈએ, આઘાય ખસી જઈએએકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઈએ… આમેય વીતવવાની છે રાત સરોવરમાંતો ચાલ, કમલદલમાં આ રાત ફસી જઈએ… એકએક કસોટીમાંથી પાર ઉતરવાનુંહર શ્વાસ કસોટી છે, એનેય કસી જઈએ… આ ફીણ તરંગોના, છે શીખ સમંદરનીરેતાળ કિનારા...

નિરંજન ભગત ~ ચાલ, ફરીએ * Niranjan Bhagat

ચાલ, ફરીએ !માર્ગમાં જે જે મળે તેને હ્રદયનુ વ્હાલ ધરીએ ! બહારની ખુલ્લી હવાઆવે અહીં, ક્યાં લૈ જવા ?જ્યાં પંથ નવા, પંથી નવા;એ સર્વનો સંગાથ છે તો નિત નવા કૈં તાલ કરીએ ! એકલા રહેવું પડી ?આ સૃષ્ટિ છે ના...

મનોહર ત્રિવેદી ~ તો પપ્પા * Manohar Trivedi

તો, પપ્પા, હવે ફોન મૂકું ?તમને યે મૉજ જરી આવે તે થયું મને ! STDની ડાળથી ટહૂકું….. હૉસ્ટેલને ? … હૉસ્ટેલ તો ફાવે છે…. જેમ કે કાંટામાં સચવાતું ફૂલતોય એ તો ઊઘડે છે… રંગભર્યું મહેકે છે…. ડાળખીમાં કરે ઝૂલાઝૂલ.ફાગણના લીલાકુંજાર...

ધ્રુવ ભટ્ટ ~ ચાલ સખી * Dhruv Bhatt

ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાંનીજેમ ફરી જિંદગીને મૂકીએ,ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય છેકે લાગણી ગણાય એમ પૂછીએ. વેદના તો અડીખમ ઉભો કંઠાર, જતાં આવતાં જુવાળ ભલે કોતરે,સુખ સાથે આપણો તો જળનો સંબંધ, ક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરેછીપલાની હોડીને શઢથી...

રમેશ પારેખ Ramesh Parekh

ગિરિધર ગુનો અમારો માફ ~ રમેશ પારેખ ગિરિધર ગુનો અમારો માફ તમે કહો તો ખડ ખડ હસીએં, વસીએં જઈ મેવાડ માર અબોલાનો રહી રહીને કળતો હાડોહાડ સાવરણીથી આંસુ વાળી ફળિયું કરીએં સાફ ગિરધર ગુનો અમારો માફ મીરાં કે પ્રભુ દીધું અમને સમજણનું...

અમૃત ઘાયલ ~ ટપકે છે Amrut Ghayal

ટપકે છે લોહી આંખથી પાણીના સ્વાંગમાંકાવ્યો મળી રહ્યાં છે કહાણીના સ્વાંગમાં આપણને આદિ કાળથી અકળાવતું હતુંલાવ્યો છું એ જ મૌન હું વાણીના સ્વાંગમાં પૂનમ ગણીને જેમની પાસે ગયો હતોએ તો હતી ઉદાસી, ઉજાણીના સ્વાંગમાં ‘ઘાયલ’ અમારે શુદ્ધ કવિતાઓ જોઈએદાસીના સ્વાંગમાં...

મકરંદ દવે ~ સૌંદર્યનું ગાણું Makarand Dave

સૌંદર્યનું ગાણું મુખે મારે હજો ~ મકરંદ દવે સૌંદર્યનું ગાણું મુખે મારે હજો,જ્યારે પડે ઘા આકરાજ્યારે વિરૂપ બને સહુને વેદનાની ઝાળમાંસળગી ઉઠે વન સામટાં,ત્યારે અગોચર કોઈ ખૂણે,નીલવર્ણા, ડોલતાં, હસતાં, કૂણાંતરણાં તણું ગાણું મુખે મારે હજો,સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો. સ્વપ્નથી ભરપુર આમારા...