Tagged: અનિલા જોશી

અનિલા જોશી ~ સૈયર શું કરીએ * Anila Joshi

કોયલ ટહુકે સવારના ને સાંજે કનડે યાદ, સૈયર શું કરીએ? આંખોમાં છે ફાગણિયો ને પાંપણમાં વરસાદ, સૈયર શું કરીએ?ઊંઘમાં જાગે ઉજાગરો ને શમણાંની સોગાદ સૈયર શું કરીએ? મુંગામંતર હોઠ તો મારા ને હૈયું પાડે સાદ, સૈયર શું કરીએ?પિયર લાગે પારકું...

અનિલા જોશી ~ તમે ગયા * Anila Joshi

તમે ગયા ~ અનિલા જોશી તમે ગયા. માની શકાતું નથી. પણ, ખાલીપાની અફાટ કળણ ભૂમિમાં ગળાડૂબ ઊતરી ગયા પછી કહેવું જ પડે છે કે હવે તમે ખરેખર નથી જ. સામે પૂરે તરતાં હું ક્યારેય થાકતી નહીં, પણ, હવે, ગળે આવેલા ડૂમામાં સાગર...

અનિલા જોશી ~ છાંટું કંકુ-ચોખા રે * Anila Joshi

છાંટું કંકુ-ચોખા રે…~ અનિલા જોશી પરભાતે ૫૨બીડિયાં પહોંચેઃ ઓચ્છવ થાય હરિનામનો,હરિવરજીનો કાગળ છેઃ ને કાગળ મારા નામનો. પરબીડિયું હું ખોલું નહિ પણ છાંટું કંકુ-ચોખા રેહું મારામાં ડોલું એવી આવે હવાના ઝોકા રે.મોકા આપ્યા મોહનજીએ કાગળ ગોકુળ ગામનોપરભાતે પરબીડિયાં પહોંચેઃ ઓચ્છવ...