Tagged: અગન રાજ્યગુરુ

અગન રાજ્યગુરુ ~ ગઝલ * Agan Rajyaguru   

કોઈ આવીને કોઈ આવીને હવે જો પૂછશે-‘કેમ છો’ તો દિલ વધારે દુઃખશે! જે મળે છે એ બધા ગમગીન છે;કોણ મારા આંસુઓને લૂછશે? એ જ સારું કે મને જોયા કરો;સ્મિત ક૨શો તો ઘણાંને ખૂંચશે! મારી દોલત માત્ર મારા શબ્દ છે,કોણ આવીને...