સંજુ વાળા ~ મસ્ત મિજાજી મોજી * Sanju Vala
*નાયિકા ભીના વાળની ખુશબુ ફેલાવતી બગીચે કે મંદિર પાસેથી પસાર થતી દેખાય એનું અદભૂત શબ્દચિત્ર કવિએ આલેખ્યું છે.*
www.kavyavishva.com
*નાયિકા ભીના વાળની ખુશબુ ફેલાવતી બગીચે કે મંદિર પાસેથી પસાર થતી દેખાય એનું અદભૂત શબ્દચિત્ર કવિએ આલેખ્યું છે.*
www.kavyavishva.com
વિરાટનો હિંડોળો ઝાકમઝોળકે આભને મોભે બાંધ્યો દોર;વિરાટનો હિન્ડોળો… પુણ્યપાપ દોર ને ત્રિલોકનો હિન્ડોળોફરતી ફૂમતડાંની ફોર; ફૂદડીએ – ફૂદડીએ વિધિના નિર્માણમન્ત્રટહુકે તારલિયાના મોર :વિરાટનો હિન્ડોળો ઝાકમઝોળ ~ ન્હાનાલાલ (વિશ્વગીતા) અલૌકિક અનુભૂતિ વિસ્તારની ભાવલીલા : વિરાટનો હિંડોળો કવિતા કોઈ સાશ્ચતીને સંકેત કરતી...
રહીએ, જેમ તમે જી ! રાખો ! કાં અબોલા અમથી આવા, કૈ તો ડહાપણ દાખો ! વરત – આખડી સૌ મૂકી દઉં, ના કોઈ પૂજું દેવપૂછી બીડું પલક, ખીંટીએ ટાંગુ સઘળી ટેવ ત્યાં જ ઉડીએ , જ્યાં ઉડાડે તમે દીધેલી પાંખો !રહીએ, જેમ તમે જી !...
સંતો ! નહીં આવન નહીં જાવન ન કોઈ જાતરાસંતો ! પડ્યા પાસા ભલે પોબાર પણ ના થઈ શક્યાં આયોજનો આગોતરાંસંતો ! નહીં આવન, નહીં જાવન, ન કોઈ જાતરા. છો ને રૂપેરી આભ નવલખ તારલાના ઝળહળાટે હોઠમાં મરકે, હસેઅપની મઢૂલી...
પધરામણાં લગ ~ સંજુ વાળા ઓરડેથી ઓસરી ને ઓસરીથી આંગણા લગવાત ડમરાઈને અટકી બેઉનાં હોવાપણાં લગ ચોક-શેરીનું કુતૂહલ આવી ઊભું બારણા લગપ્લીઝ માની જા, નહીં તો પ્હોંચી જાશે આપણાં લગ કાલે અનરાધાર ત્રાટકવાની છે સંભાવનાજાણતલનું કહેવું છે : આવી ગયો મે ઠામણાં લગ તું...
ધુણાનો કવિ – ખૂણાનો કવિ શ્રી સંજુ વાળા ~ આર.પી.જોશી ગરવી ગઝલના જાણે બે રસ-છલકતા મિસરા પહેલો તે સંજુ વાળા, બીજો ય સંજુ વાળા. પૂ.મોરારિબાપુ જેમની કવિતાનાં રહસ્યવાદ, અધ્યાત્મથી પ્રભાવિત થઈને જેમને ‘ધુણાનો કવિ – ખૂણાનો કવિ’ કહીને નવાજે છે. એવા...
સંજુ વાળા : રેલમછેલ રસબસ રેલમછેલસઘળે રસબસ રેલમછેલ !કોને કહેવું અનુકરણ ને કોને કહેવી પહેલ ? વસ્તુમાંથી બહાર નીકળતી બીજી નાની વસ્તુ,કોઇ કહે છે અચરજ મોટું, કોઇ કહે છે, સસ્તું.ઓળખ વિના શિંગડિયો ઘુવડ પણ લાગે ઢેલ !રસબસ રેલમછેલસઘળે રસબસ રેલમછેલ...
સંજુ વાળા – અણીએ ઊભા ઝીણું જો ને ! જો, જડવાની અણીએ ઊભાં ! મણ આખામાં ક્યા કણ સાચાં પડશે, કેમ પતીજ ? બીજ વચાળે ક્યાં છુપાયાં, બોલો હે ઉદભીજ ! ઓરું જો ને ! જો, અડવાની અણીએ ઊભાં !...
જીવણ સાહેબનું પદ સ્થાવર જંગમ જળ સ્થળ ભરિયોઘટમાં ચંદા ને સૂર રે.. ઘટોઘટ માંહી રામ રમતાં બિરાજે,દિલહીણાથી રિયા દૂર…પ્યાલો મેં પીધેલ છે ભરપુર ~ જીવણ સાહેબ કસ્તુરી પેટાવી કેડા આળેખો ‘ને વાધો…કડી :- ૭૭ ~ સંજુ વાળા ભક્ત કે ભક્તિની વાત...
મનમોજી~સંજુવાળા અમે અમારા મનના માલિક મસ્ત મિજાજી મોજીજૂઈ મોગરા પહેરી-બાંધીભરી બજારે નીકળવામાં શું લાગે બટટૉજી? કરું વાયરા સાથે વાતો, ચડે અંગ હિલ્લોળ તો થોડું હીંચુંકિયા ગુનાના આળ, કહો ક્યાં લપસ્યો મારો પગ તે જોવું નીચું?તે એને કાં સાચી માની, વા-વેગે...
પાછલી રાતેજોઉં તો : આદિવાસીકન્યાની છાતી શી ટેકરીઓ તાકરાની પશુની આંખ. ~ રમેશ આચાર્ય આપણી કવિતાની વાત હોય કે જગતકવિતાની પણ એથિક્સ અને એસ્થેટિક કાયમ સંધર્ષમાં રહ્યા છે. જગતની વ્યવહારું સભ્યતાએ કાયમ એથિક્સના જ પક્ષમાં રહીને એવું કહ્યું છે કે, ભલે...
ગીતસ્વરૂપ વિશે વાત કરવી હોય તો આપણા ગીતનો લગબગ ૬૫૦ વર્ષના ઇતિહાસને ઊંડળમાં લઈને સમગ્રપણે એની વિભાવના અને તપાસને સાથે રાખી એમાંથી કોઇ તારણ પર આવવું રહે. જે એક મહાનિબંધ જેટલું કામ બની જાય. ગીત વિશેની વિચારણામાં આ અગાઉં કવિશ્રી...
પ્રતિભાવો