Tagged: શૂન્ય પાલનપુરી

શૂન્ય પાલનપુરી ~ કાંટાના ડંખ

કાંટાના ડંખ સાથે છે ફૂલોનું ઝેર પણ,વાળે છે શું વસંત ગયા ભવનું વેર પણ. તણખા છે સંસ્કૃતિના કળિયુગનો વાયરો,જંગલની જેમ ભડકે બળે છે શહેર પણ. દૃષ્ટિની સાથ સાથ પડળ પણ છે આંખમાં,જ્યોતિની ગોદમાં છે તિમિરનો ઉછેર પણ. આવ્યા, તમાશો જોયો...

શૂન્ય પાલનપુરી ~ પાગલ છે જમાનો

પાગલ છે જમાનો ફૂલોનો દુનિયા છે દિવાની ફૂલોની ઉપવનને કહી દો ખેર નથી વીફરી છે જવાની ફૂલોની અધિકાર હશે કંઈ કાંટાનો એની તો રહી ના લેશ ખબર ચિરાઈ ગયો પાલવ જ્યારે છેડી મેં જવાની ફૂલોની ઉપવનને લૂંટાવી દેવાનો  આરોપ છે...

શૂન્ય પાલનપુરી ~ પરિચય છે

પરિચય છે મંદિરમાં ~ શૂન્ય પાલનપુરી પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે;નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે. સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી, અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે;ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,...

શૂન્ય પાલનપુરી ~ કાંટે કાંટે * જગદીપ ઉપાધ્યાય

કાંટે કાંટે અટકું છું ~ શૂન્ય પાલનપુરી  કાંટે કાંટે અટકું છું ને ફૂલે  ફૂલ્રે  ભટકું  છું-! રંગ અને ફોરમની  વચ્ચે  મારી મહેફીલ શોધું છું. કોઇ રૂપાળા ગાલના તલ કે, કોઇ સુંવાળા જુલ્ફામાં પાગલ જઇને ક્યાં સંતાણું મુજ પ્રેમી દિલ? શોધું છું. જેમ  વનેવન મૃગલું ભટકે, કસ્તૂરીની ...