વિનોદ જોશી ~ બે ગીતો * Vinod Joshi
www.kavyavishva.com
*કણબીની છોકરીએ પાળ્યો રે મોર,
મોર ટહુકા કરે, મોર ટહુકા કરે*
www.kavyavishva.com
*કણબીની છોકરીએ પાળ્યો રે મોર,
મોર ટહુકા કરે, મોર ટહુકા કરે*
જૂનું ઘર ખાલી કરતાં ~ બાલમુકુંદ દવે ફંફોસ્યું સૌ ફરી ફરી અને હાથ લાગ્યું ય ખાસ્સું:જૂનું ઝાડું, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી,બોખી શીશી, ટીનનું ડબલું, બાલદી કૂખ કાણી,તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી, સોયદોરો ! લીધું દ્વારે નિત લટકતું નામનું...
*ગીતતત્ત્વનો સૌથી સમૃદ્ધ પરિચય લોકગીતોમાંથી મળશે. તેનું ટકાઉપણું સિદ્ધ છે.*
www.kavyavishva.com
*ગીત અને સંગીત બન્નેમાં લયતત્ત્વ છે. પણ બન્નેમાં તેની કામગીરી જુદી છે.*
www.kavyavishva.com
*ટૂંકાવીને કુલ ચાર ભાગમાં વહેંચેલા લેખનો બીજો ભાગ*
www.kavyavishva.com
* વિનોદભાઈના કાવ્યોમાં નોખું જ તરી આવતું કાવ્ય *
www.kavyavishva.com
એણે કાંટો કાઢીને મને દઈ દીધું ફૂલહું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ… પછી ઢોલિયે જરાક પડી આડી તો,અરે ! અરે ! ટહુકાથી ફાટફાટ ચોળી,ઓશીકે બાથ ભરી લીઘી તો,ફર્ર દઈ ઊડી પતંગિયાની ટોળી; મારે કંદોરે લળી પડી મોતીની ઝૂલ,મેં તો શરમાતી...
ઠેસ વાગી ને નખ્ખ નંદવાયો રે, સૈ ! પડ્યા આડા ઊંબર આડી ઓસરી,છેક છાતીમાં તૈડ પડી સોંસરી;જડ્યો પડછાયો સાવ ઓરમાયો રે, સૈ ! મેં તો ધબકારો લીંપીને આળખી,મારાં ભોળાં પારેવડાંની પાલખી;એક સોનેરી સૂર સંભળાયો રે, સૈ ! હતી સાકરની સાવ...
કારેલું…… કારેલુંમોતીડે વઘારેલું,સૈયર મોરી , મેં ભોળીએ ગુલાબજાંબુ ધારેલું. આંજું રે હું આંજું , ટચલી આંગળીએ દખ આંજું,નખમાં ઝીણાં ઝાકળ લઇને હથેળિયુંને માંજું;વારેલું… વારેલું… હૈયું છેવટ હારેલું,કારેલું…… કારેલું……. સૈયર સોનાવાટકડીમાં પીરસું રે સરવરિયાં,અઢળક ડૂમો અનરાધારે ઢળી પડે મોંભરિયાં;સારેલું… સારેલું …આંસું...
ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી ‘તીમુને ઉંબર લઈ ચાલ્યો બજારમાં… પ્હેલ્લી દુકાને એક તંબોળી બેઠો, તંબોળી ખવડાવે પાન,કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો, ઉપર ઉમેરે તોફાન; આમ તેમ જોતી હું તો અમથી ઊભી ‘તીલાલ છાંટો ઊડ્યો રે શણગારમાં… બીજી દુકાને...
પાંદડાએ લે! મને ઊભી રાખી,પછી અમથી પછી તમથી પછી સાચુકલી વાત કરી આખી… વાતમાં તો ઝાકળની લૂમ એને વેડો તોદાતરડાં બૂઠ્ઠાં થઈ જાય,સૂરજના હોંકારે જાગેરા કાળમીંઢપડછાયા જૂઠ્ઠા થઈ જાય; ઝાડવાએ લે! મને ઊભી રાખી,પછી અરડી પછી મરડી પછી તડકેથી છાંયડીમાં...
પલળી પલળીને અમે પોચાં થિયાંહવે ક્યારે બોલાવશો ? ઉંબરમાં સૂનમૂન બેઠો ઉજાગરો ને શમણાંનો દેશ ગયો ડૂબીઆથમતી રાત હજી આથમતી જાય નથી અંધારે ઉકલતી ખૂબીઆંસુડે નીંદરના ટોચા થિયાંહવે ક્યારે બોલાવશો ? છાતીમાં ટળવળતી નવશેકી હૂંફ, બેય આંખે અણસાર ઓશિયાળારુંવાડા એક...
ઝાડ એકલું જાગે ~ વિનોદ જોશી ઝાડ એકલું અમથું જાગે,બહુ એકલવાયું લાગે… પવન પાંદડું સ્હેજ હલાવી પૂછે ખબર પરોઢે,બપોર વચ્ચે બખોલનો બંજર ખાલીપો ઓઢે;બંધ પોપચાં મીઠ્ઠાં શમણાં માગે,બહુ એકલવાયું લાગે… દળી દળી અજવાળું સૂરજ દડે ખીણમાં સાંજે,હડી કાઢતી હવા ડાળ પર...
પ્રતિભાવો