Tagged: રાજેશ વ્યાસ

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ ~ ગમ્યું એ બધું

ગમ્યું એ બધું ~ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ ગમ્યું એ બધું મૃગજળ થઈને ચાલ્યું આઘે,શેષ હતું એ વાદળ થઈને ચાલ્યું આઘે. આંખો લખતી રહી રાતભર કહેવું’તું જે,સૂરજ ઊગતાં ઝાકળ થઈને ચાલ્યું આઘે. સાવ અચાનક કયા વળાંકે ? ખબર પડી આ,આયુષ આખું પળપળ...

રાજેશ વ્યાસ ~ મળે * રમણીક અગ્રાવત

મળે ~ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ સર્વ દીવાની નીચેથી માત્ર અંધારાં મળે, કોઈ પણ હો આંખ આંસુ તો ફક્ત ખારાં મળે. ક્યાં રહે છે કોઈ એનાથી ફરક પડતો નથી, આ ધરા પર જીવનારા સર્વ વણજારા મળે. સાવ નિર્મોહી બની ના જાય...

યોગેશ જોષી ~ આંબાને * રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ * Yogesh Joshi * Rajesh Vyas Miskeen

આંબાને પહેલવહેલકા મરવા ફૂટે તેમ મને સ્તનની કળીઓ ફૂટી ત્યારે મેં ડ્રોઇંગ-બુકમાં ચિત્ર દોરેલું નાની નાની ઘાટીલી બે ટેકરી અને વચ્ચે ઊગતો નારંગી સૂર્ય mastectomy ના ઓપરેશન પછી હવે એક જ ટેકરી એકલી અટૂલી શોધ્યા કરું છું, શોધ્યા જ કરું...