Tagged: યોગેશ જોશી

યોગેશ જોશી ~ એક વડ નીચે

એક વડ નીચે ~ યોગેશ જોષીએક વડ નીચેછાંયડાના ગાલીચા પર સૂતો હતો,ત્યારેકોઈ મધમાખી આવીનેડંખી ગઈ મારી તર્જનીને. શું આટઆટલાં વર્ષો પછીયેમારી આંગળીઓમાંમ્હેંકતો હશે તારો સ્પર્શ ? ~ યોગેશ જોષી અચાનક કોઈ પતંગિયુ આવીને હથેળીમાં બેસી જાય અને જેવો રોમાંચ થાય એવો રોમાંચ આ...

યોગેશ જોશી ~ સાત સીમાઓ * લતા હિરાણી

સાત સીમાઓ તોડી મેં તો ઓછી ઉંમરમાં સૂરજ સામે દોડી હું તો ઓછી ઉંમરમાં અજવાળું અજવાળું મારી ઓછી ઉંમરમાં વીજળીને પંપાળું મારી ઓછી ઉંમરમાં રોમ રોમ ટમક્યા તારા ઓછી ઉંમરમાં છાતી ફાડી નીકળ્યા દરિયા ઓછી ઉંમરમાં કાચાં ખડકો ખેડયાં મેં...

યોગેશ જોશી ~ આંબાને * રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

આંબાને પહેલવહેલકા મરવા ફૂટે તેમ મને સ્તનની કળીઓ ફૂટી ત્યારે મેં ડ્રોઇંગ-બુકમાં ચિત્ર દોરેલું નાની નાની ઘાટીલી બે ટેકરી અને વચ્ચે ઊગતો નારંગી સૂર્ય mastectomy ના ઓપરેશન પછી હવે એક જ ટેકરી એકલી અટૂલી શોધ્યા કરું છું, શોધ્યા જ કરું...