Tagged: મણિલાલ હ. પટેલ

મણિલાલ હ. પટેલ

કવિ મણિલાલ હ. પટેલ છાસ-રોટલો ગયાં વસૂકી ગામ જવાની હઠ છોડી દે માટીએ પણ માયા મૂકી ગામ જવાની હઠ છોડી દે. ગામ પ્રત્યે અદભૂત લગાવ ધરાવનાર કવિ મણિલાલ હ. પટેલ કવિતા વિશે લખે છે, “કવિતા મારો પ્રથમ પ્રેમ રહી છે....

મણિલાલ હ. પટેલ – વાદળ પહેરી

વાદળ પહેરી પહાડો ઊભા જળ પહેરીને ઝાડ દૂર મલકનાં જળ સંદેશા ઝીલ્યા કરતાં તાડ . પછીત સુધી પાણી આવ્યાં ઉંબર સુધી ઘાસ ઘર આખામાં ફરી વળી છે અંધકારની વાસ. શૃંગે શૃંગે વાદળ બેઠાં ખીણોમાં રોમાંચ વૃક્ષ વેલને ચહેરે ચહેરે ચોમાસું...