પ્રજ્ઞા વશી ~ ઉંબરો છોડી
* ઉંબરો છોડી ગગન તું માપી લે *
www.kavyavishva.com
આભ ગોરંભે ચડી અથડાય છે વરસાદમાં,ને ધરાનાં ચીર પણ ધોવાય છે વરસાદમાં. કેમ એની આંખમાં શ્રાવણ વહે વૈશાખમાં ?રેશમી અલગાવ અહીં પોંખાય છે વરસાદમાં. વીજ થૈને એમ તારું દૂરથી ચમકી જવુંતોય મન તો દાઝવા લોભાય છે વરસાદમાં લાગણી ટહૂકે ભીની...
ગરજ તારી ય છે ~ પ્રજ્ઞા વશી ગરજ તારી ય છે, બસ એટલું સમજીને મળવાનું નમું થોડી જો હું, તો જિંદગી, તારે ય નમવાનું હશે નક્કી જ કો’ ખેંચાણ, બે ધ્રુવોની વચ્ચે તો જ વિરોધી ધ્રુવ પર અમને, ગમ્યું છે સાથ રહેવાનું...
www.kavyavishva.com
🌹20 માર્ચ અંક 3-809🌹
મારમાર ઉનાળે લ્હાય લ્હાય તાપમાં જડતી રે પાણીની ઠીકરી ; દીકરી આવી છે મને દીકરી. – જતીન બારોટ
કોઇ કરતાં, કોઇ ભરતાં, જુલ્મ છે ; કોણ દોષિત, કોને ફાંસો, યુદ્ધ છે. – નારણ મકવાણા
ઓવિડ – સમર્થ રોમન કવિ ‘મેટાફોર્સિસ’ મહાકાવ્યના રચયિતા ઇ.સ. પૂર્વે 43 – ઇ.સ. 17
‘કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ નામ નોંધાવી શકો છો.
કાવ્યવિશ્વ’ : પ્રારંભ 9 ઓક્ટોબર 2020
પ્રતિભાવો