Tagged: ધીરૂબહેન પટેલ

ધીરૂબહેન પટેલ ~ મારો શાકવાળો

મારો શાકવાળો ~ ધીરૂબહેન પટેલ   મારો શાકવાળો ઘણો સારો છે દરરોજ સવારે મને સ્મિત સાથે નમસ્કાર કરે છે પછી જ ભાવની કડાકૂટ આદરે છે ક્યારેક એના વટાણા સડેલા હોય ટામેટાં વધારે પડતાં પાકી ગયાં હોય એના ત્રાજવાનું પણ બહુ ઠેકાણૂ ન...