Tagged: જિજ્ઞા ત્રિવેદી

જિજ્ઞા ત્રિવેદી – લઇ નમક Jigna Trivedi

લઇ નમક જેવા સ્મરણ અડશો નહીં, ઝખ્મ છે તાજા અરે ખણશો નહીં. આગમાં હોમાય છે ઘી એ રીતે, સ્વપ્ન હોમે કોઈ તો બળશો નહીં. આમ જો સંતાઇ જાશો જાતથી, તો પછી ખુદનેય તે જડશો નહીં. છે બહારોએ દીધાં સોગંધ કે...