Tagged: ચિનુ મોદી

ચિનુ મોદી : ગુજરાતી સાહિત્યનાં ઉપવનનું પમરાટભર્યું પુષ્પ! * Chinu Modi 

ચિનુ મોદી : ગુજરાતી સાહિત્યનાં ઉપવનનું પમરાટભર્યું પુષ્પ! ઠાઠ, ભભકા એ જ છે ‘ઇર્શાદ‘ના, ઘર બળે તો તાપી જોવું જોઈએ. આવા અનેક ઉમદા શેરના સર્જક કવિ ચિનુ મોદી…… પિતાનો વિચાર એવો કે પુત્ર IAS અધિકારી બને તો ઉત્તમ. આ માટે પિતા પુત્રને...

ચિનુ મોદી ~ હું રાજી રાજી * Chinu Modi 

હું રાજી રાજી ~ ચિનુ મોદી હું રાજી રાજી થઇ ગયો છું જોઈ જોઈનેસપનાંઓ તારા આવી ગયા ન્હાઇ ધોઇને એમ જ નથી આવ્યું આ ગગન મારા ભાગમાંખાલીપો હું ય પામ્યો છું મારાઓ ખોઇને એવું તો કોણ છે નિકટ કે ક્રોધ હું...

ચિનુ મોદી ~ આપણી વચ્ચે * Chinu Modi 

આપણી વચ્ચે ~ ચિનુ મોદી   આપણી વચ્ચે અબાધિત કાળનાં પોલાણ છેઆપને પણ જાણ છે ને હા, મને પણ જાણ છે. છિન્ન પડઘાઓ થઈને મૌનમાં ઢળતાં પ્રથમઆપણી વાણીનું પ્હાડોમાં જરી રોકાણ છે. દૂર સાથે ચાલીને પાછો વળું છું એકલોઆપણી વાટે ગરમ વંટોળનાં...

ચિનુ મોદી ‘ઈર્શાદ’ ~ હું રાજી * અંકિત ત્રિવેદી * Chinu Modi * Ankit Trivedi  

હું રાજી રાજી ~ ચિનુ મોદી હું રાજી રાજી થઈ ગયો છું જોઈ જોઈનેસપનાઓ તારા આવી ગયા ન્હાઈ ધોઈને એમ જ નથી આવ્યું આ ગગન મારા ભાગમાં,ખાલીપો હુંય પામ્યો છું મારાઓ કોઈને એવું તો કોણ છે નિકટ કે ક્રોધ હું...