પ્રફુલ્લ પંડ્યા ~ ગીત વિચાર નવેસરથી: ભાગ 1 * Prafull Pandya
www.kavyavishva.com
*નવું ગીત જેટલું અને જેવું આગળ વધ્યું છે અને એમાં જે લયવૈવિધ્ય અને વળાંક- મરોડો આવ્યાં છે તેને હજી આપણા સ્વરકારો સમજી શક્યા હોય તેમ લાગતું નથી. *
www.kavyavishva.com
*નવું ગીત જેટલું અને જેવું આગળ વધ્યું છે અને એમાં જે લયવૈવિધ્ય અને વળાંક- મરોડો આવ્યાં છે તેને હજી આપણા સ્વરકારો સમજી શક્યા હોય તેમ લાગતું નથી. *
*ગીતતત્ત્વનો સૌથી સમૃદ્ધ પરિચય લોકગીતોમાંથી મળશે. તેનું ટકાઉપણું સિદ્ધ છે.*
www.kavyavishva.com
‘ગીત’:કાવ્યજગતનુંમધુરતમગેયઉર્મીકાવ્ય–જુગલકિશોરવ્યાસ માત્રામેળ છંદોનો એક પ્રકાર તે લયમેળ છંદ (ગીત, પદ, ભજન) છંદોબદ્ધ કાવ્યોમાંના ‘અક્ષરમેળ વૃત્તો’માં જેમ એક પંક્તિમાંના અક્ષરોની ગણતરી હોય છે તેમ “માત્રામેળ છંદો”માં પંક્તીમાંની કુલ માત્રાઓની સંખ્યાની ગણતરી કરવાની હોય છે. માત્રામેળ છંદોમાં સંખ્યામેળ અને લયમેળ...
ગીતસ્વરૂપ વિશે વાત કરવી હોય તો આપણા ગીતનો લગબગ ૬૫૦ વર્ષના ઇતિહાસને ઊંડળમાં લઈને સમગ્રપણે એની વિભાવના અને તપાસને સાથે રાખી એમાંથી કોઇ તારણ પર આવવું રહે. જે એક મહાનિબંધ જેટલું કામ બની જાય. ગીત વિશેની વિચારણામાં આ અગાઉં કવિશ્રી...
ગીત એટલે શબ્દ અને કલ્પન દ્વારા મુક્ત અને લયાત્મક અભિવ્યક્તિ માટે મથતું મનુષ્યત્વ. ગીત એટલે શબ્દકોશ પ્રમાણેનો અર્થ: ગાયેલું, ગવાયેલું, કહેવાયેલું. ગીતપઠનક્ષમ નહોતું તે પહેલાનું ગુંજનક્ષમ છે, કેમકે તે લોકગીતનું જ (અનેક રૂપાંતરો ધારણ કર્યા પછીનું, વિકસેલું, નિખરેલું) સ્વરૂપ છે....
ગીતોનું પ્રમાણ કાવ્યસંગ્રહોમાં વધતું જતું જોવામાં આવે છે. જે કવિઓએ કદી ગીતો લખ્યાં નથી તેઓ પણ ગીતો લખવાને લલચાયા લાગે છે. ગીતમાં પ્રકટ થતી ઊર્મિ પાંખી કે ફિસ્સી હોય, ઉમંગઊછળતા ઉપાડથી હૃદયને હેલે ચઢાવીને કવિ એકાએક ઊમિર્ની ઓટ આણી આપણને...
પ્રતિભાવો