કૃષ્ણ દવે ~ સાંપ્રત રચનાઓ * Krushna Dave
www.kavyavishva.com
*કોઈને ‘નાના’ બનાવવામાં ધર્મ તો નથી જ પણ આવી વૃત્તિ ક્ષુદ્રતાની પરાકાષ્ઠા છે.*
www.kavyavishva.com
*કોઈને ‘નાના’ બનાવવામાં ધર્મ તો નથી જ પણ આવી વૃત્તિ ક્ષુદ્રતાની પરાકાષ્ઠા છે.*
*આવા ધુમાડા ઊઠ્યા જ કરે છે એમ ઊઠ્યા જ કરશે ને સમયના પાટે ઘરઘરાટ બોલ્યા કરશે ફરી આમ એક દોડતી બસનો*
www.kavyavishva.com
* આ એક ઢીંગલી જેવી મજૂર કન્યાનું ગીત છે. પોતે હજી ઢીંગલી જેવી પણ તોયે … *
www.kavyavishva.com
* ભૂકંપ કંપી ઉઠયો ને કાઈનાત રોઈ, જીવન બચાવવાની બાળકની જીદને જોઈ *
www.kavyavishva.com
(માત્ર દેખાદેખીને કારણે બાળકોની પાછળ પડી જતી મમ્મીઓ માટે જ) મોર્ડન મમ્મીનો ભારે ત્રાસ છેરહેવાનુ રાખ્યું છે અહિયાં ગુજરાતમાં ને લેવાતા ઇંગ્લિશમાં શ્વાસ છેમોર્ડન મમ્મીનો ભારે ત્રાસ છે…… વેકઅપ, ક્વીક, ફાસ્ટ ચલો ઝટ્ટ કરો બ્રશ એન્ડ ઈટ ધીસ પોટેટો ચિપ્સઑલરેડી...
ચાલો થોડુંક્ હસીએઘણું ઘણું ભાઇ ઘણું જ રોયાચાલો થોડુંક્ હસીએ….થઈ શકે તો હોઠ ઉપર મુસકાન બનીને વસીએ મારો તારો કે પેલાનો નથી કોઈનો વાંકનાનો કે મોટો પણ સૌને લાગ્યો છે તો થાકમુઠ્ઠી મુઠ્ઠી નીરાંતના બે શ્વાસ મળે તો શ્વસીએચાલો થોડુંક્...
હાલો આકાશ કરો ખાલીવરસવા માટે બોલાવ્યા’તા તમને ને દીધા કરો છો હાથતાલી ?હાલો આકાશ કરો ખાલી ખિસ્સામાં ટીંપાની ત્રેવડ ન્હોતી તો પછી વાદળ થઈ આવ્યા શું કામ ?ખાલી અંધારવાનું નાટક ભજવાય એવું ચોમાસું લાવ્યા શું કામ ?ઉપરથી અમને’ય પણ ખખડાવી...
પૂજ્ય મોરારીબાપુના જન્મદિવસે : કૃષ્ણ દવે બીજા બાપુ તો ક્યાંથી કાઢવા ?પર્વોમાં આમંત્રે, પાંપણ પર ઉંચકે ને તાણ કરી ખવડાવે લાડવા !એવા બીજા બાપુ તો ક્યાંથી કાઢવા ?વાદળ પર બેસાડે, જાતરા કરાવે ને આકાશે બંધાવે માંડવા !એવા બીજા બાપુ તો...
ઑફ લાઈન સ્કૂલ શરૂ થતાં ~ કૃષ્ણ દવે નાની નાની સ્કૂલબેગની ટોળી સામે મળીવળી વળી ભાઈ વળી જીવને થોડીક ટાઢક વળીયુનિફોર્મને ભેટી પડવા ફૂલ બની ગઈ કળીવળી વળી ભાઈ વળી જીવને થોડીક ટાઢક વળી…… નહીંતર આખ્ખું આભ હતું પણ પિંછું ક્યાં ફરફરતું...
દુનિયા આખી ચડી વિચારે માથા ફૂટશે કોના ?
એક દેહમાં ભેગા થઈ ગ્યા કવિ અને કોરોના !
કૃષ્ણ દવે
ઝરણાંને ઓનલાઈન ભણવું ના હોય અને ટેકરીઓ પકડાવે કાન ! પ્હાડ જેવા દાદા તો હંમેશાં ક્યે છે કે કરવા દ્યો થોડાક્ તોફાન. ભેખડ નથી કે નથી ભૂસકાં નથી કે નથી ક્યાંય એના મનગમતાં ઢાળ.“સીધી સપાટ સ્ક્રીન જોઈ ઊંઘી જાય છે” નું...
પ્રતિભાવો