કિસન સોસા ‘અનામય’ ~ અહીંથી જવાય
* એવા વળાંક પર હવે ઊભો છે કાફલો ; અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ *
www.kavyavishva.com
* એવા વળાંક પર હવે ઊભો છે કાફલો ; અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ *
www.kavyavishva.com
* સંગ-સૂનું બારણું તોરણ તરસનું ટળવળે *
www.kavyavishva.com
* આ ‘જીવતું શહેર’ જિવાડી શકે નહીં જિજીવિષાને ઘૂંટ પીવાડી શકે નહીં.*
www.kavyavishva.com
કાગ બોલે એકલો ટગ ડાળમાં આ કાળમાં
પાંદડાં ફફડે હવા વિણ ફાળમાં આ કાળમાં
~ કિસન સોસા
પ્રતિભાવો