Tagged: ઉમાશંકર જોશી

ઉમાશંકર જોશી ~ બોલે બુલબુલ Umashankar Joshi

બોલે બુલબુલ ~ ઉમાશંકર જોશી આ રે ગુલાબી મારી નીંદરની પાંખડીએઝીણા ઝરે સૂર કોના આકુલ?.. બોલે બુલબુલ ચૈતરની ચાંદનીનાં ફોરાં શા સૂર એ,આવી છંટાય મારી પાંપણે અમૂલ ….બોલે બુલબુલ રજની વલોવી એણે  શું શું રે પીધું?અમરત પીવડાવવામાં રહેતું મશગૂલ!..બોલે બુલબુલ...

ઉમાશંકર જોશી ~ ગાંધીને પગલે Umashankar Joshi

ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ? કૃષ્ણચરણથી અંકિત ધરતી તણી બની આ કાયા;પવિત્ર જરથુષ્ટ્રી આતશ બહેરામ અહીં લહેરાયા.અશોકધર્મલિપિથી ઉર પાવન;જિનવર-શિષ્યોની મનભાવન.સત્ય-અહિંસાની આંખે તું ભાળીશ ને ગુજરાત ?ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ? નરસિંહ-મીરાંની ગળથૂથી, ઘડી શૂર...

ઉમાશંકર જોશી ~ ગુજરાત મોરી Umashankar Joshi

મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાતગુજરાત મોરી મોરી રે.ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાતગુજરાત મોરી મોરી રે. સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી,રેવાનાં અમૃતની મર્મર ધવરાવતી,સમદરનાં મોતીની છોળે નવરાવતી,ગુજરાત મોરી મોરી રે. ગિરનારી ટૂકો ને ગઢ રે ઈડરિયા,પાવાને ટોડલે મા’કાળી મૈયા,ડગલે ને ડુંગરે ભર દેતી...

ઉમાશંકર જોશી ~ મારું જીવન * Umashankar Joshi

મારું જીવન એ જ મારી વાણી – ઉમાશંકર જોશી મારું જીવન એ જ મારી વાણીબીજું એ તો ઝાકળ પાણી.મારા શબ્દો ભલે નાશ પામોકાળ ઉદર માંહી વિરામો ……..મારા કૃત્ય બોલી રહે તોયજગે કેવળ સત્યનો જયમારો એ જ ટકો આધારજેમાં સત્યનો જયજયકાર...

ઉમાશંકર જોશી ~ તેં શું કર્યું? * Umashankar Joshi 

તેં શું કર્યું? ~ ઉમાશંકર જોશી દેશ તો આઝાદ થાતાં થઈ ગયો, તેં શું કર્યું? દેશ જો બરબાદ થાતાં રહી ગયો,એ પુણ્ય આગળ આવીને કોનું રહ્યું? ‘લાંચ રુશ્વત, ઢીલ, સત્તાદોર,મામામાશીના, કાળા બજારો, મોંઘવારી: ના સીમા!’ –રોષથી સૌ દોષ ગોખ્યા,ગાળથી બીજાને પોંખ્યા. આળ પોતાનેય શિર આવે ન,...

ઉમાશંકર જોશી ~ લૂ જરી તું * Umashankar Joshi

લૂ, જરી તું ધીરે ધીરે વા, કે મારો મોગરો વિલાય !કોકિલા, તું  ધીમે ધીમે ગા,કે મારો જિયરો દુભાય ! પાંખો થંભાવી ઊભું સ્થિર આભ પંખી,સૃષ્ટિ મધ્યાહન કેરા ઘેનમાં છે જંપી.એકલી અહીં હું રહી પ્રિયતમને ઝંખી……. લૂ,જરી તું… ધખતો શો ધોમ,...