ભોમિયા વિના ~ ઉમાશંકર જોશી : આસ્વાદ રમણીક અગ્રાવત
‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા’ આ પંક્તિ ગુજરાતી ભાષામાં કવિ ઉમાશંકર જોશીની સહી જેવી બની ચૂકી છે.
www.kavyavishva.com
‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા’ આ પંક્તિ ગુજરાતી ભાષામાં કવિ ઉમાશંકર જોશીની સહી જેવી બની ચૂકી છે.
www.kavyavishva.com
કવિ ઉમાશંકર જોશીના હસ્તાક્ષરમાં કાવ્ય : ગુર્જરી ગિરા
Visit : www.kavyavishva.com
Stopping by Woods Whose woods these are I think I know. His house is in the village though; He will not see me stopping here To watch his woods fill up with snow….. My little horse must...
ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ? કૃષ્ણચરણથી અંકિત ધરતી તણી બની આ કાયા;પવિત્ર જરથુષ્ટ્રી આતશ બહેરામ અહીં લહેરાયા.અશોકધર્મલિપિથી ઉર પાવન;જિનવર-શિષ્યોની મનભાવન.સત્ય-અહિંસાની આંખે તું ભાળીશ ને ગુજરાત ?ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ? નરસિંહ-મીરાંની ગળથૂથી, ઘડી શૂર...
મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાતગુજરાત મોરી મોરી રે.ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાતગુજરાત મોરી મોરી રે. સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી,રેવાનાં અમૃતની મર્મર ધવરાવતી,સમદરનાં મોતીની છોળે નવરાવતી,ગુજરાત મોરી મોરી રે. ગિરનારી ટૂકો ને ગઢ રે ઈડરિયા,પાવાને ટોડલે મા’કાળી મૈયા,ડગલે ને ડુંગરે ભર દેતી...
ભારત નહિ નહિ વિન્ધ્ય હિમાલય, ભારત ઉન્નત નરવર;ભારત નહિ ગંગા, નહિ યમુના, ભારત સંસ્કૃતિનિર્ઝર.ભારત નહિ વન, નહિ ગિરિગહ્વર, ભારત આત્મની આરત;ભારત તપ્ત ગગન કે રણ નહિ, જીવનધૂપ જ ભારત.ભારત તે રતનાગર રિદ્ધિ ન, ભારત સંતતિરત્ન;ભારત ષડ્ ઋતુ ચક્ર ન, ભારત...
મારું જીવન એ જ મારી વાણી – ઉમાશંકર જોશી મારું જીવન એ જ મારી વાણી બીજું એ તો ઝાકળ પાણી. મારા શબ્દો ભલે નાશ પામો કાળ ઉદર માંહી વિરામો …….. મારા કૃત્ય બોલી રહે તોય જગે કેવળ સત્યનો જય મારો...
તેં શું કર્યું? ~ ઉમાશંકર જોશી તેં શું કર્યું? દેશ તો આઝાદ થાતાં થઈ ગયો, તેં શું કર્યું? દેશ જો બરબાદ થાતાં રહી ગયો, એ પુણ્ય આગળ આવીને કોનું રહ્યું?‘લાંચ રુશ્વત, ઢીલ, સત્તાદોર, મામામાશીના, કાળા બજારો, મોંઘવારી: ના સીમા!’ –રોષથી સૌ દોષ ગોખ્યા, ગાળથી બીજાને...
લૂ, જરી તું ધીરે ધીરે વા, કે મારો મોગરો વિલાય ! કોકિલા, તું ધીમે ધીમે ગા,કે મારો જિયરો દુભાય ! પાંખો થંભાવી ઊભું સ્થિર આભ પંખી, સૃષ્ટિ મધ્યાહન કેરા ઘેનમાં છે જંપી. એકલી અહીં હું રહી પ્રિયતમને ઝંખી. લૂ,જરી તું…...
www.kavyavishva.com
🌹31 જાન્યુઆરી અંક 3-767🌹
રાતના જે બાળી દીધી લાગણી ; રાખ પાસે તાપવા બેઠો હવે. ~ ઉમેશ કવિ
મોબાઈલ આવ્યો હાથ એને, ભણતર બોજ લાગે છે ; સાચ્ચું કહું કે ખોટું? એને સમજણ બોજ લાગે છે. ~ દિનેશ પરમાર
પોતાની વાંસળી પોતે બજાવીએ ને રેલાવી દઈએ સૂર, ઝીલનારું એને ઝીલી લેશે, ભલે પાસે જ હોય કે દૂર ~ *મકરન્દ દવે
મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા ; જોતી’તી વ્હાલાની વાટ રે : અલબેલા કાજે ઉજાગરો. ~ *પ્રભુલાલ દ્વિવેદી
‘કાવ્યવિશ્વ’ : પ્રારંભ 9 ઓક્ટોબર 2020
પ્રતિભાવો