અનિલ જોશી ~ કીડીએ ખોંખારો ખાધો : અનુવાદ ~ પ્રદીપ ખાંડવાળા * Anil Joshi * Pradip Khandawalla
*ક્રાઉં, ક્રાંઉં કાગડાથી ખીચોખીચ લીમડામાં કીડીએ ખોંખારો ખાધો, તમને નથીને કાંઇ વાંધો? *
www.kavyavishva.com
*ક્રાઉં, ક્રાંઉં કાગડાથી ખીચોખીચ લીમડામાં કીડીએ ખોંખારો ખાધો, તમને નથીને કાંઇ વાંધો? *
www.kavyavishva.com
*પ્રિય વ્યક્તિના અણધાર્યા આગમનને લઈને કથકની સાથોસાથ આપણે પણ અનુભવીએ છીએ એ આ ગીતની ખરી સફળતા છે.*
www.kavyavishva.com
*શબ્દલય અને ભાવલયના આ બે કાંઠાની વચ્ચે અનિલની કવિતા નદીની જેમ એના વહેણ વળાંક અને નૈસર્ગિક ગતિ સાથે વહે છે.*
www.kavyavishva.com
*ઝાકળભીનાં ઝાડ કનેથી વળાંક લઈને સવારનો નીકળતો તડકો *
www.kavyavishva.com
*આજ મારી ફૂંકમાં એવો ઉમંગ સખી, સૂર થઇ ઊડી જાય વાંસળી*
www.kavyavishva.com
*છણકાની છાલકથી જાશે તણાઈ, તમે બાંધેલી ઉંબરાની વાડ; તમારી નજર જો પડી જાય ઘાસમાં, તો તરણું પણ બની જાય પહાડ.*
www.kavyavishva.com
* અહીં ક્યાંય અજ્ઞાત સૈનિકની કબર છે? *
www.kavyavishva.com
મારી કોઈ ડાળખીમાં ~ અનિલ જોશી મારી કોઈ ડાળખીમાં પાંદડા નથીમને પાનખરની બીક ના બતાવો ! પંખી સહિત હવા ચાતરીને જાય એવું અષાઢી દિવસોમાં લાગે,આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં પણ મારામાં ઝાડ હજી જાગે;માળામાં ગોઠવેલી સળી હું નથીમને વીજળીની બીક ના...
સમી સાંજનો ઢોલ ~ અનિલ જોશી સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી મ્હાલે કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઇને ચાલે પાદર બેસી ફફડી ઊઠતી ઘરચોળાની ભાત ડૂસકે ડૂસકે હડસેલાતી બાળપણાની વાત પૈડું સીંચતા રસ્તો આખો કોલાહલમાં ખૂંપે શૈશવથી ચીતરેલી શેરી સૂનકારમાં ડૂબે જાન...
પેલ્લા વરસાદનો છાંટો ~ અનિલ જોશી પેલ્લા વરસાદનો છાંટો મુને વાગિયોહું પાટો બંધાવાને હાલી રે…વ્હેંત વ્હેંત લોહી મારું ઊંચું થિયું નેજીવને તો ચડી ગઈ ખાલી રે… સાસુ ને સસરાજી અબઘડીયે આવશેકાશીની પૂરી કરી જાતરા રે…રોજિંદા ઘરકામે ખલ્લેલ પોંચાડે મુનેઆંબલીની હેઠે પડ્યા કાતરા રે… પિયુજી છાપરાને...
પ્રતિભાવો