અક્કીતમ અચ્યુતન નંબૂદરી

અક્કીતમ અચ્યુતન નંબૂદરી કવિને 2019નો 55મો જ્ઞાનપીઠ પુરસ્કાર (મલયાલી)  જન્મ : 18 માર્ચ 1926  અવસાન 15 ઓક્ટોબર 2020  45 કાવ્યસંગ્રહો સાથે કુલ 55 પુસ્તકો કાવ્યસંગ્રહ ‘બાલિદર્શનમ’ને 1973માં મલયાલમ સાહિત્ય અકાદમી પુરસ્કાર કેરલ સાહિત્ય અકાદમી પુરસ્કાર 1988 સાહિત્ય અકાદમી પુરસ્કાર 1972 પદ્મશ્રી’...