Tagged: શૂન્ય પાલનપુરી

શૂન્ય પાલનપુરી ~ ડૂબી નહીં શકું * Shoonya Palanpuri  

હિંમત છે નાખુદા ડૂબી નહીં શકું ભલે પાણીમાં તાણ છે;હિંમત છે નાખુદા અને વિશ્વાસ વા’ણ છે. અવસર વહી જશે તો ફરી આવશે નહીં,આવી શકો તો આવો હજુ કંઠે પ્રાણ છે. અશ્રુનો આશરો છે તો ઝીલી શકું છું તાપ,નજરો શું કોઇની...

શૂન્ય પાલનપુરી ~ ડગલે પગલે ભવમાં * Shoonya Palanpuri  

પડછાયો હતો ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો,કોને જઈ કહેવું કે એ મારો જ પડછાયો હતો? ભેદ અનહદનો મને ત્યારે જ સમજાયો હતો,જે દિવસે હું કોઈની નજરોથી ઘેરાયો હતો. નામ પર મારા કોઇ શરમાય એ એની કસૂર!    હું વિના વાંકે...

શૂન્ય પાલનપુરી ~ * છું સદા ચકચૂર * Shoonya Palanpuri

અવતારી નથી છું સદા ચકચૂર એ કૈં મયની બલિહારી નથી ;મારી મસ્તી કોઈ મયખાનાને આભારી નથી. બંદગી હો કે ગઝલ હો, ક્યાંય લાચારી નથી;કોઈની પણ મેં ખુદાઈ એમ સ્વીકારી નથી. તારલાઓની સભા પર મીટ માંડી શું કરું?દિલ વિનાની કોઇપણ મહેફિલ...

શૂન્ય પાલનપુરી ~ ગુલોમાં પહેલા * Shoonya Palanpuri

ગુલોમાં પહેલા સમાં રંગ ને સુવાસ નથીનવી બહાર ચમનમાં કોઈને રાસ નથી અફાટ રણમાં શીતળ છાંયડાની આશ ન કરસિવાય કાંટા અહીં કોઈનો વિકાસ નથી હવે તો ધોળે દહાડે છે એવું અંધારુંહજાર સૂર્ય બળે તોય કૈં ઉજાસ નથી કૃપાઓ એટલી વરસી...

શૂન્ય પાલનપુરી ~ કાંટાના ડંખ * Shoonya Palanpuri

કાંટાના ડંખ સાથે છે ફૂલોનું ઝેર પણ,વાળે છે શું વસંત ગયા ભવનું વેર પણ. તણખા છે સંસ્કૃતિના કળિયુગનો વાયરો,જંગલની જેમ ભડકે બળે છે શહેર પણ. દૃષ્ટિની સાથ સાથ પડળ પણ છે આંખમાં,જ્યોતિની ગોદમાં છે તિમિરનો ઉછેર પણ. આવ્યા, તમાશો જોયો...

શૂન્ય પાલનપુરી ~ પાગલ છે જમાનો * Shoonya Palanpuri

પાગલ છે જમાનો ફૂલોનોદુનિયા છે દિવાની ફૂલોની ઉપવનને કહી દો ખેર નથીવીફરી છે જવાની ફૂલોની અધિકાર હશે કંઈ કાંટાનોએની તો રહી ના લેશ ખબર ચિરાઈ ગયો પાલવ જ્યારેછેડી મેં જવાની ફૂલોની ઉપવનને લૂંટાવી દેવાનો આરોપ છે કોના જોબન પર કાંટાની અદાલત...