Tagged: પ્રજ્ઞા વશી

પ્રજ્ઞા વશી ~ આભ ગોરંભે ચડી

આભ ગોરંભે ચડી અથડાય છે વરસાદમાં,ને ધરાનાં ચીર પણ ધોવાય છે વરસાદમાં. કેમ એની આંખમાં શ્રાવણ વહે વૈશાખમાં ?રેશમી અલગાવ અહીં પોંખાય છે વરસાદમાં. વીજ થૈને એમ તારું દૂરથી ચમકી જવુંતોય મન તો દાઝવા લોભાય છે વરસાદમાં લાગણી ટહૂકે ભીની...

પ્રજ્ઞા વશી ~ ગરજ તારીય છે

ગરજ તારી ય છે ~ પ્રજ્ઞા વશી ગરજ તારી ય છે, બસ એટલું સમજીને મળવાનું નમું થોડી જો હું, તો જિંદગી, તારે ય નમવાનું હશે નક્કી જ કો’ ખેંચાણ, બે ધ્રુવોની વચ્ચે તો જ વિરોધી ધ્રુવ પર અમને, ગમ્યું છે સાથ રહેવાનું...