Tagged: દિલિપ જોશી

દર્શક આચાર્ય ~ શ્વાસ માર્ગે પ્રયાણ * Darshak Aacharya

જાડેજા શ્વાસ માર્ગે પ્રયાણ, જાડેજા,નિજના ઘરને પિછાણ, જાડેજા. કાળના તું પ્રવાહને ઓળખ,તો જ તરશે વહાણ, જાડેજા. જ્યોત જગવી તું વાંચ કાગળને,તો ઊકલશે લખાણ, જાડેજા. પાપ તારાં બધાંય બોલી જા,તો જ આપું પ્રમાણ, જાડેજા. જાત ઓળંગવી સરળ ક્યાં છે?ખૂબ કપરાં ચઢાણ,...

પ્રફુલ્લ પંડ્યા ~ એક શીશીમાં * દિલિપ જોષી * Prafull Pandya * Dilip Joshi

એક શીશીમાં પૂરી ધૂમાડો હાથથી એનો ઘા કરીએ ને ભીંત ફૂટેતો માની લઈએ એક સદીનું મોત થશે એ સાચું ! ભીંત ફૂટતાં રામ નીકળે, એક મૂરખનું નામ નીકળેઅને અશ્વનાં રસ્તા જેવું દ્રશ્ય સમયનું સાફ નીકળે….એક ઝાડનાં પાંદ સમા મનને ઓળંગી...