🌹દિનવિશેષ 4 એપ્રિલ 2023🌹 

🌹દિનવિશેષ 4 એપ્રિલ 2023🌹 

www.kavyavishva.com 

તું સુગંધિત, ફૂલને પીંખ્યા વિના, હે હવા! હુન્નર તને એ હસ્તગત! ~ દક્ષા સંઘવી

ચરણ સરતાં જાય મિતવા… ઉઘાડું આંખો ત્યાં દિવસ ફરતા જાય મિતવા ~ મનોહર ત્રિવેદી

ગાથા ગવાય ક્યાં લગ ‘પરવેઝ’ બે ચરણની ; ઉંબરને ઠેકવામાં, ભૂલી ગયો દિશાઓ ~ સતીન દેસાઇ ‘પરવેઝ’

રહો એમ અળગા, મને ના ગમે, જરા દિલમાં આવી, વસો તો ખરાં ~ ગફૂલ રબારી ‘ચાતક’

એટલે ફૂલ મેં ચઢાવ્યાં છે, હું જ આ કબ્રમાં દટાયો છું! ~ *ખલીલ ધનતેજવી

‘કાવ્યવિશ્વ’ વોટ્સ એપ ગ્રુપમાં આપ જોડાઈ શકો છો.

www.kavyavishva.com 

પ્રારંભ 9 ઓક્ટોબર 2020

🌹દિનવિશેષ 4 એપ્રિલ 2023🌹 

www.kavyavishva.com 

પગલું મેં માંડ માંડ દીધું તું માંડવા ; ને તેં તો લંબાવી દીધી કેડી ~ જયંત પારેખ

બે ઘડી તું ઘર બની, ઉંબર બની, આંગણ બની; કંકણે રણકી ઊઠી, સિંદૂરે સોહાગણ બની. ~ કિસન સોસા ‘અનામય’

ચાહ નહીં મૈં સુરબાલા કે ગહનોં મેં ગૂંથા જાઉં, ચાહ નહીં પ્રેમીમાલા મેં બિંધ પ્યારી કો લલચાઉ ~ માખનલાલ ચતુર્વેદી

जब आवे दिन तब देह बुझे या टूटे, इन आंखो को हसती रहने देना ~ अज्ञेयसच्चिदानंद हीरानंद वात्स्यायन

Soft my day, be velvet soft ; My true love approaches / Look my bright, you dusty sun ; Array your golden coaches. ~ Maya Angelou    

કુંદનલાલ સહગલ

‘કાવ્યવિશ્વ’ વોટ્સ એપ ગ્રુપમાં આપ જોડાઈ શકો છો.

www.kavyavishva.com 

પ્રારંભ 9 ઓક્ટોબર 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: