આજની પોસ્ટ 16.3.23 કવિ ન્હાનાલાલ વિશેષાક
🌹 કાવ્ય : ન્હાનાલાલ કવિના કાવ્યો : ગાર્ગી વોરા અને હિમાલી વ્યાસ નાયકનાં સ્વરમાં
🌹 સર્જક : ન્હાનાલાલ દલપતરામ કવિનો પરિચય
🌹 આસ્વાદ : ન્હાનાલાલના ‘વિરાટનો હિંડોળો’ – આસ્વાદ સંજુ વાળા
🌹 સંચય : કવિ ન્હાનાલાલના માનમાં ભારત સરકારની ટપાલ ટિકિટ
🌹 વિશેષ : વિવેક કાણે ‘સહજ’, વિવેક ટેલર, અશ્વિન ચંદારાણા, પ્રણવ પંડ્યા, મહેશ દવે, નાઝીર દેખૈયા, *અયોધ્યાસિંહ ઉપાધ્યાય ‘હરિઔધ’
🌹 આપના પ્રતિભાવની પ્રતીક્ષા
પ્રતિભાવો