Robert Frost ~ Fire and Ice * અનુ. નિરંજન ભગત * Niranjan Bhagat

Fire and Ice~Robert Frost

Some say the world will end in fire,
Some say in ice.
From what I’ve tasted of desire
I hold with those who favor fire.
But if it had to perish twice,
I think I know enough of hate
To say that for destruction ice
Is also great
And would suffice.

*****

કોઈ કહે જગતનો લય અગ્નિથી

વળી કોઈ કહે હિમ થકી

પણ કામનાનો

જે કૈં સ્વાદ મને મળ્યો છે એથી

લાગે છે સાચા સહુ અગ્નિ પક્ષના.

બે વાર જો જગતનો લય હોય થાવો

મેં દ્વેષ કૈં અનુભવ્યો બસ એટલો કે

કહી શકું હું હિમ પણ સમર્થ

વિનાશને કાજ, હશે જ પૂરતું.   

  – રોબર્ટ ફ્રોસ્ટ
(અનુ. નિરંજન ભગત)

6.5.22

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: