सूर्यभानु गुप्त ~ आसमान नहीं गिरेगा

आसमान नहीं गिरेगा

जाने आसमान कब गिरेगा

दरख्त

छोटेबड़े

एक पाँव पर खड़े

प्रतीक्षा कर रहे हैं सदियों से

कि कब आसमान गिरे

और

हम थाम लें

लेकिन

आसमान भी कोई बुद्धू नहीं है

बूढा हो गया है

यह समझता है

कि दरख्त सब के सब

यूं ही नहीं खड़े है बेमतलब

सदियों से

अरे !

अगर गिरना ही है

तो सीधे ज़मीन पर गिरेंगे

भला इन दलालों के हाथ

क्यों पड़ेंगे ?

मेरा ख्याल है

जब तक

एक दरख्त भी खड़ा रहेगा

आसमान नहीं गिरेगा !

~ सूर्यभानु गुप्त

(દરખ્ત: વૃક્ષ)

વૃક્ષોને કારણે વરસાદ પડે છે,ઉષ્ણતામાન વધતું નથી, ઓઝોન-થરમાં છિદ્ર પડતું નથી,આફતો આવતી નથી- ઉપદેશ આપવાની કવિની રીત કેવી નિરાળી છે! કવિએ કુશળતાપૂર્વક બાળવાર્તાની (અદ્ભુત રસને પ્રેરે તેવી) શૈલી પ્રયોજી છે. ‘વૃક્ષો સદીઓથી ઊભાં છે અને આકાશ પડતું નથી’ એ તથ્યને સૂર્યભાનુ ગુપ્ત કાલ્પનિક કારણ સાથે જોડી આપે છે. વળી ધરતીની સુરક્ષા માટે વૃક્ષો જરૂરી છે એવો સંકેત પણ કરે છે. ~ ઉદયન ઠક્કર

હિંદી કવિ સૂર્યભાનુ ગુપ્તને ઘનશ્યામદાસ સરાફ એવોર્ડ મળ્યાની ઘોષણા થઈ છે. કવિને અનેકાનેક અભિનંદન.

5 Responses

  1. સરસ રચના આસમાન નહી ગીરેગા. ખુબ ખુબ અભિનંદન

  2. Kirtichandra Shah says:

    Good poem Dhanyvad

  3. દીપક આર. વાલેરા says:

    ખૂબ સરસ રચના

  4. હરીશ દાસાણી.મુંબઈ says:

    વૃક્ષ અને આકાશ વચ્ચેનો સંબંધ પણ સરસ છે. વૃક્ષને વિકાસ માટે આકાશ-ખાલી જગા-જોઈએ. પણ સામે અનાગ્રહી આકાશ!તેને કશું જ ન જોઈએ!

  5. ખૂબ જ સુંદર, આકાશનું પડવું આમતો દુ:ખ અને મુશ્કેલી ગણાય છે.

Leave a Reply to Kirtichandra Shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: